________________
૭૮
ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/બ્લોક-૨૪ ટીકાર્ય :
ન તન્... માધ્યત્વીત્, આ પાતંજલમત, સુંદર નથી=વ્યાપ્ય નથી; કેમ કે પુરુષના કેવલ્યની સંસ્થિતિનું સદાતપણું હોવાથી અપુમર્થપણું છે=ફ્લેશકાશનું પુરુષના પ્રયત્નથી અસાધ્યપણું છે.
દિકરતઃ...... પરસિદ્ધમત્તા, જે કારણથી ક્લેશના અભાવને કારણે સ્વયં જ નિવૃત્ત એવા આવિદ્યક સંયોગનો=અવિદ્યાથી રચિત સંયોગનો, અજન્મ અનુત્પાદ, ઉચ્છેદ કહેવાય છે, અને તે જ આવિદ્યક સંયોગનો ઉચ્છેદ જ, પુરુષનું કેવળપણું વ્યપદેશ કરાય છે, એથી વળી મૂર્ત દ્રવ્યની જેમ સંયોગનો પરિત્યાગ આને=પુરુષને, ઘટતો નથી; કેમ કે કૂટસ્થપણાની હાનિનો પ્રસંગ છે, એ પ્રકારે પરનો સિદ્ધાંત છે પાતંજલદર્શનકારતો સિદ્ધાંત છે.
તવું – તે શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર ૨/૨પમાં કહેવાયું છે –
“તમીવાત્ ..... જ્ય” તિ ની “તેના અભાવથી=અવિધાના અભાવથી, સંયોગનો અભાવ અવિઘાથી રચિત એવા સંયોગનો અભાવ, હાન છે.”
તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ll૨૪ના ભાવાર્થ :પાતંજલમતાનુસાર નિત્યમુક્ત એવા પુરુષમાં ક્લેશનાશના ઉપાયની અસંગતિ :
પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારશ્રીએ પરનો સિદ્ધાંત બતાવેલ છે અર્થાત્ પાતંજલદર્શનકારનો સિદ્ધાંત બતાવેલ છે, અને તે સિદ્ધાંત પ્રમાણે પુરુષ સદાતન કેવલ સંસ્થિત છે અન્ય સર્વ પદાર્થથી હમેશ માટે પૃથગુરૂપે સંસ્થિત છે, અને પુરુષ કેવલરૂપે સંસ્થિત હોવાને કારણે પુરુષમાં ક્લેશ જ નથી, માટે ક્લેશનો નાશ કરવો એ પુરુષના પ્રયત્નથી સાધ્ય નથી. તેથી ક્લેશનો નાશ એ અપુરુષાર્થરૂપ છે, માટે પાતંજલદર્શનકારનો મત સાધુ નથી; કેમ કે પાતંજલદર્શનકારે વિવેકખ્યાતિને ક્લેશના ઉચ્છેદનો ઉપાય બતાવ્યો છે. વસ્તુતઃ ક્લેશનો નાશ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org