________________
૯પ
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ घटप्रागभावानुन्मज्जनवदुपपत्तेः, इत्थं च प्रकृतेरेव तत्त्वतः संयोगहानं, आत्मनस्तूपचारादिति नास्माकमयमुपालम्भः शोभत इति चेत्, न, उपचारस्यापि सम्बन्धाविनाभावस्याश्रयणे चिन्मात्रधर्मकत्वत्यागात्सर्वज्ञत्वस्वभावपरित्यागस्य ।। स्ववासनामात्रविजृम्भितत्वादित्याचार्याणामाशयात् ।।२६।। ટીકાર્ચ -
વિશ્વ ... તસ્વાર્થસિદ્ધિ, વળી વિવેકઅખ્યાતિરૂપ સંયોગનો અભાવ પણ વિવેકખ્યાતિરૂપ જ છે, એથી વિષયગ્રાહક ચેતવ્યની સ્વતંત્ર નીતિથી જ=સ્વતા શાસ્ત્રની નીતિથી, ઉપપતિ હોવાને કારણે=પાતંજલદર્શનકારની નીતિથી જ ઉપપત્તિ હોવાને કારણે, મુક્તિમાં પણ નિર્વિષય ચિત્માત્ર તત્વાર્થની અસિદ્ધિ છે.
ત, મિદ્રાચાર્યે તેનપાતંજલદર્શનકારની નીતિથી જ વિષયગ્રાહક ચૈતન્યની ઉપપત્તિ છે એમ પૂર્વમાં કહ્યું તે, પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ વડે યોગબિંદુ શ્લોક-૪૫૭માં કહેવાયું છે.
સાત્મવર્શન ... સધિતઃ” રૂતિ “જે કારણથી તંત્રનીતિથી પાતંજલદર્શનની શાસ્ત્રનીતિથી, આત્મદર્શનને કારણે મુક્તિ થાય છે તે કારણથી તંત્રયુક્તિથી જ= પાતંજલદર્શનના શાસ્ત્રની ઉપપત્તિથી જ, આના=આત્માના, જ્ઞાનનો અભાવ મુક્તિઅવસ્થામાં સાધિત છે.”
કૃતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. વિવેકખ્યાતિથી મોક્ષ થાય છે, તેથી સિદ્ધ થાય છે કે મુક્તિ અવસ્થામાં જ્ઞાન સવિષયક છે, તેમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું. તેનું નિરાકરણ કરવા અર્થે નનુથી પાતંજલદર્શનકાર કહે છે –
નનું ... અવશ:, વિવેકખ્યાતિ પણ અંતઃકરણનો ધર્મ જ છે, અને પ્રકૃતિમાં તેનો પ્રવિલય થયે છતે=પ્રકૃતિમાં અંતઃકરણનો પ્રવિલય થયે છતે, તેના ધર્મની સ્થિતિનો અવકાશ નથી=અંતઃકરણના ધર્મરૂપ વિવેકખ્યાતિની સ્થિતિનો અવકાશ નથી.
રેવં ..... ૩૧પ, અને આ રીતે પૂર્વમાં કહ્યું કે વિવેકઅખ્યાતિરૂપ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org