________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૭
૧૦૧ ક્લેશહાનનો ઉપાય શું કહે છે ? તે શ્લોક-૧૨થી ૨૩માં બતાવ્યું, અને શ્લોક-૨૪થી ૨૭માં તે મતમાં ગ્રંથકારશ્રીએ દૂષણ બતાવ્યાં. હવે તાર્કિક એવા તૈયાયિકો ક્લેશહાનનો ઉપાય શું કહે છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છેબ્લોક :
पुरुषार्थाय दुःखेऽपि प्रवृत्तेर्ज्ञानदीपतः ।
हानं चरमदुःखस्य क्लेशस्येति तु तार्किकाः ।।२७।। અન્વયાર્થ –
જ્ઞાનીપત =જ્ઞાનદીપથી પુરુષાર્થો પુરુષાર્થ માટે સુપિ= દુઃખમાં પણ પ્રવૃત્ત =પ્રવૃત્તિ હોવાને કારણે (ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર એ ક્લેશહાનનો ઉપાય છે. એનાથી) રરમી વનેશચ દાન=ચરમદુ:ખરૂપ ક્લેશનો હાન છે, રૂતિ તુ તાર્વિ:=એ પ્રમાણે તાર્કિકો કહે છે. ર૭મા શ્લોકાર્ચ -
જ્ઞાનદીપથી પુરુષાર્થ માટે દુઃખમાં પણ પ્રવૃત્તિ હોવાને કારણે (ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર એ ક્લેશહાનનો ઉપાય છે. એનાથી) ચરમદુઃખરૂપ ક્લેશનો હાન છે, એ પ્રમાણે તાર્કિકો કહે છે. Iીર૭ll ટીકા :
पुरुषार्थायेति-ज्ञानदीपतः तत्त्वज्ञानप्रदीपाद्, अज्ञानध्वान्तनाशात् पुरुषार्थाय= पुरुषार्थनिमित्तं, दुःखेऽपि प्रवृत्तेः, राजसेवादौ तथादर्शनात्, चरमदुःखस्य क्लेशस्य स्वयमुत्पादितस्य हानमिति तु तार्किका नैयायिकाः, अतीतस्य स्वत एवोपरतत्वात्, अनागतस्य हातुमशक्यत्वात्, वर्तमानस्यापि विरोधिगुणप्रादुर्भावेनैव नाशात्, चरमदुःखमुत्पाद्य तन्नाशस्यैव पुरुषार्थकत्वादिति भावः ।।२७।। ટીકાર્ચ -
જ્ઞાનપતઃ... પ્રવૃત્ત, જ્ઞાનદીપથીકતત્વજ્ઞાનરૂપ દીપકથી, અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થવાને કારણે પુરુષાર્થ માટે=સર્વ ક્લેશના નાશરૂપ મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org