Book Title: Kleshhanopay Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 116
________________ ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૨૬ છે, અને મુક્ત અવસ્થામાં વિષયનું પરિચ્છેદન, નથી તેમ સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે અન્ય હેતુ કહે છે. પ્રવૃત્તાપ્રાકૃત ... કાવ્યત્વી અને પ્રાકૃતજ્ઞાનના અપ્રાકૃતજ્ઞાનના સવિષયકત્વ-અવિષયકત્વસ્વભાવના-અભેદની કલ્પનાનું અત્યાધ્યપણું છે. પ્રાકૃતજ્ઞાનના અપ્રાકૃતજ્ઞાનના સવિષયકત્વ-અવિષયકત્વ સ્વભાવ-ભેદકલ્પનાનું અન્યાય્યપણું કેમ છે ? તે બતાવવા માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે સાત ... વાળમવાત્ આત્મચેતવ્યમાં અવિષયકત્વ સ્વાભાવ્યની જેમ સવિષયકત્વ સ્વાભાવ્યની કલ્પનામાં બાધકનો અભાવ છે. તત્ત્વાર્થસષ્યર્થyપવાનાશ્રયસ્થપિ - અહીં પથી એ કહેવું છે કે તત્ત્વાર્થની સિદ્ધિ માટે અનુપચરિત અર્થના કથનનું તો અદુષ્ટપણું છે, પરંતુ તત્ત્વાર્થની સિદ્ધિ માટે ઉપચારના આશ્રયપણાનું પણ અદુષ્ટપણું છે. મુત્યવસ્થા વિષયપરિવર્તીસ્થાપ્યાપત્તે અહીં થી એ કહેવું છે કે મુક્તિ અવસ્થામાં ચિકૂપપણાની તો પ્રાપ્તિ છે, પરંતુ મુક્તિ અવસ્થામાં વિષયના પરિચ્છેદકત્વની પણ પ્રાપ્તિ છે. જ્ઞાની જ્ઞાનર્વિવત્સવિષયત્વ સ્વભાવવત્ - અહીં મન થી એ કહેવું છે કે જ્ઞાનનો જ્ઞાનત્વ સ્વભાવ તો છે પરંતુ સવિષયકત્વ સ્વભાવ પણ છે. વિક્ષામાવેગપિ - મુક્તિઅવસ્થામાં દિક્ષા હોય તો તો દર્શનની અનિવૃત્તિ છે, પરંતુ દિક્ષાના અભાવમાં પણ દર્શનની અનિવૃત્તિ છે. ભાવાર્થ – પ્રસ્તુત શ્લોકની અવતરણિકામાં ગ્રંથકારશ્રીએ કહેલ કે આત્માને ભવપ્રપંચ ન હોય તો કાલ્પનિક એવા ભવપ્રપંચને સ્વીકારવાથી પાતંજલમત પણ રહે નહિ; કેમ કે ભવપ્રપંચ કાલ્પનિક હોય તો ભવમાં કોઈ પુરુષ નથી કે જે આ મતનું સ્થાપન કરે. વળી પાતંજલદર્શનકારે જે સાતબંધ અને અસાતબંધનું કથન કર્યું તે પણ નિરર્થક છે; કેમ કે ભવપ્રપંચ કાલ્પનિક હોય તો સાતબંધ નથી અને અસાતબંધ નથી. તેથી સાતબંધ રાજાના અભિમાન જેવું છે અને અસાતબંધ સાપની શંકાથી થયેલા વિષજ્ઞાન જેવું છે, એ કહેવું અર્થ વગરનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164