________________
ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૨૬ છે, અને મુક્ત અવસ્થામાં વિષયનું પરિચ્છેદન, નથી તેમ સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે અન્ય હેતુ કહે છે.
પ્રવૃત્તાપ્રાકૃત ... કાવ્યત્વી અને પ્રાકૃતજ્ઞાનના અપ્રાકૃતજ્ઞાનના સવિષયકત્વ-અવિષયકત્વસ્વભાવના-અભેદની કલ્પનાનું અત્યાધ્યપણું છે.
પ્રાકૃતજ્ઞાનના અપ્રાકૃતજ્ઞાનના સવિષયકત્વ-અવિષયકત્વ સ્વભાવ-ભેદકલ્પનાનું અન્યાય્યપણું કેમ છે ? તે બતાવવા માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે
સાત ... વાળમવાત્ આત્મચેતવ્યમાં અવિષયકત્વ સ્વાભાવ્યની જેમ સવિષયકત્વ સ્વાભાવ્યની કલ્પનામાં બાધકનો અભાવ છે.
તત્ત્વાર્થસષ્યર્થyપવાનાશ્રયસ્થપિ - અહીં પથી એ કહેવું છે કે તત્ત્વાર્થની સિદ્ધિ માટે અનુપચરિત અર્થના કથનનું તો અદુષ્ટપણું છે, પરંતુ તત્ત્વાર્થની સિદ્ધિ માટે ઉપચારના આશ્રયપણાનું પણ અદુષ્ટપણું છે.
મુત્યવસ્થા વિષયપરિવર્તીસ્થાપ્યાપત્તે અહીં થી એ કહેવું છે કે મુક્તિ અવસ્થામાં ચિકૂપપણાની તો પ્રાપ્તિ છે, પરંતુ મુક્તિ અવસ્થામાં વિષયના પરિચ્છેદકત્વની પણ પ્રાપ્તિ છે.
જ્ઞાની જ્ઞાનર્વિવત્સવિષયત્વ સ્વભાવવત્ - અહીં મન થી એ કહેવું છે કે જ્ઞાનનો જ્ઞાનત્વ સ્વભાવ તો છે પરંતુ સવિષયકત્વ સ્વભાવ પણ છે.
વિક્ષામાવેગપિ - મુક્તિઅવસ્થામાં દિક્ષા હોય તો તો દર્શનની અનિવૃત્તિ છે, પરંતુ દિક્ષાના અભાવમાં પણ દર્શનની અનિવૃત્તિ છે. ભાવાર્થ –
પ્રસ્તુત શ્લોકની અવતરણિકામાં ગ્રંથકારશ્રીએ કહેલ કે આત્માને ભવપ્રપંચ ન હોય તો કાલ્પનિક એવા ભવપ્રપંચને સ્વીકારવાથી પાતંજલમત પણ રહે નહિ; કેમ કે ભવપ્રપંચ કાલ્પનિક હોય તો ભવમાં કોઈ પુરુષ નથી કે જે આ મતનું સ્થાપન કરે. વળી પાતંજલદર્શનકારે જે સાતબંધ અને અસાતબંધનું કથન કર્યું તે પણ નિરર્થક છે; કેમ કે ભવપ્રપંચ કાલ્પનિક હોય તો સાતબંધ નથી અને અસાતબંધ નથી. તેથી સાતબંધ રાજાના અભિમાન જેવું છે અને અસાતબંધ સાપની શંકાથી થયેલા વિષજ્ઞાન જેવું છે, એ કહેવું અર્થ વગરનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org