________________
..
કેમ યુક્ત નથી ? તેમાં હેતુ કહે છે
तत्त्वार्थस्य આપન્નેઃ, તત્ત્વાર્થ જ એવા આત્માનું પ્રસ્તુત કથનથી જે તત્ત્વાર્થની સિદ્ધિ કરવી છે એ રૂપ તત્ત્વાર્થ જ એવા આત્માનું, ચિદ્રુપપણું હોતે છતે, મુક્તિ અવસ્થામાં વિષયના પરિચ્છેદકપણાની પણ આપત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે મુક્ત અવસ્થામાં આત્મા ચિદ્રૂપ હોવા છતાં વિષયનું જ્ઞાન કરતો નથી તેમ સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી અન્ય હેતુ કહે છે
ફ્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬
ज्ञानस्य સ્વમાવત્વાત્, જ્ઞાનના જ્ઞાનત્વની જેમ સવિષયકત્વનું પણ સ્વભાવપણું છે.
અહીં પૂર્વપક્ષી કહે કે જ્ઞાનનું સવિષયકત્વસ્વભાવપણું હોવા છતાં મુક્ત અવસ્થામાં અંતઃકરણનો અભાવ હોવાને કારણે અર્થનો બોધ થતો નથી, એમ સ્વીકારી શકાય. તેનું નિરાકરણ કરવા માટે અન્ય હેતુ કહે છે ~~~
अन्तःकरणाभावे ઞશવવત્વાત્, અને અંતઃકરણના અભાવમાં અર્થના પરિચ્છેદના અભાવનું=વિષયના બોધના અભાવનું, નિરાવરણ જ્ઞાનમાં તેનું અહેતુપણું હોવાને કારણે=અંતઃકરણનું અહેતુપણું હોવાને કારણે, કહેવા માટે અશક્યપણું છે.
અહીં પૂર્વપક્ષી કહે કે સંસાર અવસ્થામાં દિદક્ષા હોવાથી પુરુષની વિષયના પરિચ્છેદમાં પ્રવૃત્તિ છે, મુક્ત અવસ્થામાં દિદક્ષાનો અભાવ હોવાથી પુરુષની વિષયને જાણવા માટેની પ્રવૃત્તિ નથી, તેથી મુક્ત અવસ્થામાં વિષયનો બોધ નથી. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે
.....
.....
दिशाभावेऽपि અનિવૃત્તઃ, દિક્ષાના અભાવમાં પણમુક્ત અવસ્થામાં આત્માને વિષયોને જાણવાની ઇચ્છારૂપ દિદક્ષાનો અભાવ હોવા છતાં પણ, દર્શનની અનિવૃત્તિ છે=નિરાવરણ એવા આત્માને શેયના દર્શનની અનિવૃત્તિ છે.
Jain Education International
અહીં પૂર્વપક્ષી કહે કે પ્રાકૃતજ્ઞાન સવિષયક છે=પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી થતું જ્ઞાન સવિષયક છે, અને અપ્રાકૃતજ્ઞાન અવિષયક છે=પ્રકૃતિથી ઉત્પન્ન થયેલું નહિ પરંતુ આત્માના ચૈતન્ય સ્વભાવને કારણે જે આત્મામાં વર્તતું જ્ઞાન છે તે અવિષયક છે. માટે સંસાર અવસ્થામાં વિષયનું પરિચ્છેદન
For Private & Personal Use Only
www.jainelibrary.org