________________
9
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૬ જે સાતબંધ અને અસાતબંધ કહે છે તે નિરર્થક છે; કેમ કે કલ્પનામાત્ર અર્થસાધક બને નહિ. ત્યાં થી પાતંજલદર્શનકાર કહે છે – ટીકા :
अथ प्रकृतौ कर्तृत्वभोक्तृत्वाभिमानोपवर्णनमात्रमेतत्, तन्निरासार्थमेव च सकलशास्त्रार्थोपयोग इति को दोषः? तत्त्वार्थसिद्ध्यर्थमुपचाराश्रयणस्यापि अदुष्टत्वादिति चेत्, न, तत्त्वार्थस्यैवात्मनश्चिद्रूपत्वे मुक्त्यवस्थायां विषयपरिच्छेदकत्वस्याप्यापत्तेः, ज्ञानस्य ज्ञानत्ववत्सविषयकत्वस्यापि स्वभावत्वात्, अन्तःकरणाभावेऽर्थपरिच्छेदाभावस्य च निरावरणज्ञाने तस्याहेतुत्वेन वक्तुमशक्यत्वात्, दिदृक्षाऽभावेऽपि दर्शनानिवृत्तेः, प्राकृताप्राकृतज्ञानयोः सविषयकत्वाविषयकत्वस्वभावभेदकल्पनस्य चान्याय्यत्वात्, आत्मचैतन्येऽविषयकत्वस्वाभाव्यवत् सविषयकत्वस्वाभाव्यकल्पने बाधकाभावात् । ટીકાર્ચ -
૩થ .... કૃતિ રે, ર, પ્રકૃતિમાં જે કર્તુત્વ અને ભોફ્તત્વ છે તેનું અભિમાન પુરુષને થાય છે તેનું વર્ણનમાત્ર આ છે શ્લોકમાં બતાવેલ સાતબંધ અને અસાતબંધ એ વર્ણનમાત્ર છે, અને તેના નિરાસ માટે જ=પ્રકૃતિગત જે કર્તુત્વ અને ભોફ્તત્વ છે તેનું અભિમાન પુરુષને થાય છે તેના નિરાસ માટે જ, સકલશાસ્ત્રાર્થનો ઉપયોગ છે સકલશાસ્ત્રના વર્ણનનું પ્રયોજન છે. એથી શું દોષ છે? અર્થાત્ પાતંજલદર્શનકાર સાતબંધ અને અસાતબંધનું સ્વરૂપ બતાવીને તે સાતબંધ અને અસાતબંધ ઉપચરિત છે એમ સ્વીકારે છે તેમ સ્વીકારવામાં શું દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી; કેમ કે તત્વાર્થની સિદ્ધિ માટે આત્માનું પારમાર્થિક સ્વરૂપ સદા કેવલરૂપ છે પરંતુ પ્રકૃતિથી બદ્ધ નથી, એ રૂપ તત્વાર્થની સિદ્ધિ માટે, ઉપચારના આશ્રયણનું પણ સંસારમાં અનુભવાતો સાતબંધ અને અસાતબંધ ઉપચારરૂપ છે એ બતાવવાના આશ્રયણનું પણ, અદુષ્ટપણું છે, એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે, તો તેને ગ્રંથકારશ્રી કહે છે – ન=પાતંજલદર્શનકારનું આ કથન યુક્ત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org