________________
૬૮
ક્લેશતાનોપાયદ્વાબિંશિકા/બ્લોક-૨૧ (મતિ)=કમશય (થાય છે.) =અને નીત્યારણ્ય =જાતિ, આયુ અને ભોગ નામનો દિપાવ=તેનો વિપાકષકર્મનો વિપાક સપ્રવર્તત પ્રવર્તે છે. If૨૧. શ્લોકાર્ચ -
પૂર્વમાં વર્ણન કરાયેલા અવિવાદિ ક્લેશોથી દષ્ટ-અદષ્ટ જન્મની અનુભૂતિને કરનાર એવો કર્ભાશય થાય છે, અને જાતિ, આયુ અને ભોગ નામનો કર્મનો વિપાક પ્રવર્તે છે. ૨૧II ટીકા :__ एभ्य इति-एभ्य-उक्तेभ्योऽविद्यादिभ्यः क्लेशेभ्यः, कर्माशयो भवति, दृष्टादृष्टजन्मनोरनुभूतिं भजति यः स तथा, तद्विपाकः कर्मविपाकश्च जात्यायुभॊगाख्यः संप्रवर्तते निरूपिततत्त्वमेतत् ।।२१।। ટીકાર્ચ -
ખ્યઃ ... મતિ, આનાથી=પૂર્વમાં કહેવાયેલા અવિવાદિ ક્લેશોથી, કર્ભાશય થાય છે.
તે કર્ભાશય કેવો છે ? તે સ્પષ્ટ કરે છે -- કૃષ્ટપૃષ્ટ ... તત્ / દષ્ટ-અદષ્ટ જન્મની અનુભૂતિને જે ભજે છે તે તેવો છે=દષ્ટ-અદષ્ટ જન્માનુભૂતિને ભજનારો છે અર્થાત્ દષ્ટ-અદષ્ટ જત્માનુભૂતિને ભજનારો કર્ભાશય છે; અને જાતિ, આયુષ્ય અને ભોગ નામનો તેનો વિપાક-કર્મનો વિપાક પ્રવર્તે છે. આ જાતિ-આયુ અને ભોગ નામનો કર્મનો વિપાક પ્રવર્તે છે એ, નિરૂપિતતત્ત્વવાળો છે એનું તત્વ ઇશાનુગ્રહ ૧૬મી બત્રીશીમાં ગ્રંથકારશ્રીએ નિરૂપણ કરેલું છે. પુરા ભાવાર્થ :પાતંજલમતાનુસાર ક્લેશોથી થતાં કર્ભાશયનું સ્વરૂપ -
પૂર્વમાં પાતંજલમતાનુસાર અવિદ્યાદિ પાંચ ક્લેશો બતાવ્યા. તે ક્લેશોથી આત્મામાં કર્ભાશય પ્રગટે છે, અને તે કર્ભાશય, આ જન્મમાં અને પરજન્મમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org