________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૬-૧૭
પ૯ જેમ- કોઈને પોતાના પુત્ર પ્રત્યે રાગ વિદ્યમાન છે છતાં કોઈક નિમિત્તથી તેના પ્રત્યે ગુસ્સો ઉસ્થિત થાય ત્યારે તે ગુસ્સાનો સહવર્તી રાગાંશ ઉસ્થિત થતો નથી. અહીં અત્યંત બળવાન એવા દ્રષના ઉદયથી અભિભૂત થયેલી શક્તિવાળો પુત્ર પ્રત્યેનો રાગનો પરિણામ ચિત્તભૂમિમાં વિદ્યમાન છે, તેને વિચ્છિન્ન ક્લેશ કહેવાય છે. ૧૧ાા. બ્લોક :
सर्वेषां सन्निधिं प्राप्ता उदाराः सहकारिणाम् ।
निवर्तयन्तः स्वं कार्यं यथा व्युत्थानवर्तिनः ।।१७।। અન્વયાર્થ:
સર્વેષ સદારિ—સર્વ સહકારીઓની સન્નિધિ પ્રાપ્ત =સંનિધિને પ્રાપ્ત થયેલા સ્વં વાર્થ સ્વકાર્યને નિર્વર્તયન્તઃ નિષ્પન્ન કરતા ક્લેશો સવાર =ઉદાર છે. યથા=જે પ્રમાણે ગુત્થાનવર્તિનઃ=વ્યુત્થાનદશામાં રહેલા ફ્લેશો. I૧૭ના શ્લોકાર્ચ -
સર્વ સહકારીઓની સંનિધિને પ્રાપ્ત થયેલા સ્વકાર્યને નિષ્પન્ન કરતા ઉદાર ફ્લેશો છે, જે પ્રમાણે-ત્રુત્થાનદશામાં રહેલા ક્લેશો. ll૧ના ટીકા -
सर्वेषामिति-सर्वेषां सहकारिणां सन्निधिं सन्निकर्ष प्राप्ताः स्वं कार्यं निवर्तयन्त उदारा उच्यन्ते, यथा व्युत्थानवर्तिनो-योगप्रतिपन्थिदशावस्थिताः ।।१७।। ટીકાર્ય :
સર્વેષાર્ .... અવસ્થિતઃ | સર્વ સહકારીઓની સંનિધિને–સંનિકર્ષ, પામેલા, કાર્યને નિષ્પન્ન કરતા ક્લેશો ઉદાર કહેવાય છે, જે પ્રમાણે વ્યુત્થાનવર્તી ફ્લેશો-યોગની પ્રતિપંથિદશામાં અવસ્થિત એવા ક્લેશો. ll૧૭ના ભાવાર્થ :(૪) ઉદાર ફ્લેશોનું સ્વરૂપ :ચિત્તભૂમિમાં અવિદ્યા આદિ ક્લેશો સંસ્કારરૂપે પડેલા છે, અને સહકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org