________________
૬૩
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૯
“ .... સ્મતા" (ત્તિ) “દમ્ અને દર્શનશક્તિની=પુરુષ અને બુદ્ધિતત્ત્વની એકાત્મતા એ જ અસ્મિતા છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
મુદ્રિતપ્રતમાં “ર્શનશાસ્ત્રોરેવાત્મવાસ્મિતા' પાઠ છે ત્યાં નરવત્યોવાત્મવૈવામિત પાઠ સંગત છે.
સુપાવે.. રા:, સુખના ઉપાયમાં=સુખના સાધનમાં, તૃષ્ણા સુખના જાણનારનો સુખની અનુસ્મૃતિપૂર્વક લોભનો પરિણામ, રાગ છે.
તલુન્ ત=સુખના ઉપાયમાં તૃષ્ણા રાગ છે તે પાતંજલ યોગસૂત્ર ૨/૭માં કહેવાયું છે – “સુણ .. :” ત “સુખમાં અનુશયી=સુખમાં જે રાચવું, તે રાગ છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. કુવાનાં , દુઃખના અંગોનું દુ:ખના કારણોનું નિંદનદુ:ખના જાણનારનો દુખની અનુસ્મૃતિપૂર્વક વિગઈણ, દ્વેષ છે.
તલુન્ – તે દુ:ખના કારણોનું સિંચન દ્વેષ છે તે, પાતંજલ યોગસૂત્ર ૨/૮માં કહેવાયું છે.
“કુ: ... દેશ” રૂતિ “દુઃખનો અનુશયી દુઃખમાં જે નિંદાત્મક ક્રોધ તે દ્વેષ છે.”
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૧૯ ભાવાર્થ :પાતંજલમતાનુસાર ક્લેશોનું સ્વરૂપ :(૧) અવિધાનું સ્વરૂપ :
પાતંજલમતાનુસાર વિપરીત બોધ અવિદ્યા છે. જેમ – (૧) “અનિત્ય એવા ઘટાદિમાં નિત્યપણાની બુદ્ધિ' તે અતક્માં તબુદ્ધિસ્વરૂપ હોવાથી અવિદ્યારૂપ છે. (૨) “અશુચિ એવી કાયાદિમાં શુચિપણાની બુદ્ધિ' એ અતક્નાં તબુદ્ધિસ્વરૂપ હોવાથી અવિદ્યારૂપ છે. (૩) “દુઃખરૂપ એવા વિષયોમાં સુખપણાની બુદ્ધિ એ અતાં તબુદ્ધિસ્વરૂપ હોવાથી અવિઘારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org