________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૧૧
૩૯ જો આત્માને ધ્રુવ જોવામાં આવે તો આત્માના આગામી કાળના સુખની પ્રાપ્તિની ચિંતા થાય છે, અને આગામી કાળના દુ:ખના પરિવારની ચિંતા થાય છે, અને આ ચિંતા આત્માના સ્નેહથી થાય છે તેમ બૌદ્ધ સ્વીકારી શકે. આ પ્રકારની બૌદ્ધને આપત્તિ આપીને ગ્રંથકારશ્રી ધ્રુવ આત્મદર્શનથી પણ સ્નેહ થતો નથી, અને ક્ષણિક આત્મદર્શનથી પણ સ્નેહ થતો નથી, પરંતુ ઉપપ્લવથી= સંક્લેશથી, સ્નેહ થાય છે, તે બતાવવા અર્થે શ્લોકમાં કહે છે – શ્લોક :
ध्रुवेक्षणेऽपि न प्रेम निवृत्तमनुपप्लवात् ।
ग्राह्याकार इव ज्ञानेऽन्यथा तत्रापि तद् भवेत् ।।११।। અન્વયાર્થ:
જ્ઞાને પ્રઢિાર રૂર્વજ્ઞાનમાં ગ્રાહ્યાકારની જેમ=બૌદ્ધમતાનુસાર જ્ઞાનમાં ગ્રાહ્યાકાર નથી તેની જેમ, અનુપર્ણવા=અનુપપ્લવને કારણે નિવૃત્ત પ્રેમ= નિવૃત્ત થયેલો પ્રેમ ધ્રુવેક્ષnડપિ =ધ્રુવ ઇક્ષણમાં પણ નથી ધ્રુવ આત્મદર્શનમાં પણ નથી. અન્યથા અન્યથા-ઉપપ્લવ વગર પણ ધ્રુવ આત્મદર્શનમાં પ્રેમ સ્વીકારવામાં આવે તો, તેત્રાપ ત્યાં પણ=ક્ષણિક આત્મદર્શનમાં પણ તદ્ મવે=તે થાય=પ્રેમ થાય. ll૧૧il. શ્લોકાર્ચ -
જ્ઞાનમાં ગ્રાહ્યાકારની જેમ અનુપ્લિવને કારણે નિવૃત્ત થયેલો પ્રેમ ધ્રુવ ઈક્ષણમાં પણ નથી. અન્યથા–ઉપપ્લવ વગર પણ ધ્રુવ આત્મદર્શનમાં પ્રેમ સ્વીકારવામાં આવે તો, ક્ષણિક આત્મદર્શનમાં પણ પ્રેમ થાય. I૧૧] ટીકા - . ध्रुवेक्षणेऽपीति-ध्रुवेक्षणेऽपि-ध्रुवात्मदर्शनेऽपि, न प्रेम समुत्पत्तुमुत्सहते निवृत्तम् उपरतम्, अनुपप्लवात् संक्लेशक्षयात्, विसभागपरिक्षयाभिधानात्, ज्ञाने ग्राह्याकार इव भवन्मते, उपप्लववशाद्धि तत्र तदवभासस्तदभावे तु तत्रिवृत्तिरिति, तथा च सिद्धान्तो वः- “ग्राह्यं न तस्य, ग्रहणं न तेन, ज्ञानान्तरग्राह्यतयापि शून्यम्। तथापि च ज्ञानमयः प्रकाशः, प्रत्यक्षरूपस्य तथाऽऽविरासीत्" ।।१।। इति,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org