________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
અન્યથા .....
ભવેત્ અન્યથા=ઉપપ્લવ વગર પણ ધ્રુવ આત્મદર્શનથી પ્રેમની ઉત્પત્તિ સ્વીકાર કરાયે છતે, ત્યાં પણ=તમારા મતમાં પ્રસિદ્ધ એવા આત્મામાં પણ અર્થાત્ ક્ષણિકવાદી બૌદ્ધના મતમાં પ્રસિદ્ધ એવા ક્ષણિક આત્મામાં પણ, તે=પ્રેમ, થાય.
આ રીતે ગ્રંથકારશ્રીએ શ્લોકના કથનથી સ્થાપન કર્યું કે ઉપપ્લવને કા૨ણે પ્રેમ થાય છે. અને આત્મામાં ઉપપ્લવ ચાલ્યો જાય છે ત્યારે ધ્રુવ આત્મદર્શનમાં પણ પ્રેમ થતો નથી અને ક્ષણિક આત્મદર્શનમાં પણ પ્રેમ થતો નથી; અને ઉપપ્લવ વગર આત્મદર્શનમાં પ્રેમ સ્વીકારવામાં આવે તો ક્ષણિક આત્મામાં પણ પ્રેમ અવશ્ય થાય. આ કથનથી ક્ષણિકવાદી બૌદ્ધનું કયું કથન અર્થ વગરનું છે તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે
.....
-
आत्मदर्शन તત્ ।। બૌદ્ધને કોઈકે આપત્તિ આપી કે આત્મદર્શનમાં પ્રેમ થાય છે તેમ સ્વીકારી શકાય નહિ, પરંતુ ધ્રુવ આત્મદર્શનમાં પ્રેમ થાય છે તેમ માનવું પડે. તેથી ક્ષણિકવાદી બૌદ્ધ કહે છે કે ધ્રુવ આત્મદર્શનમાં પ્રેમ સ્વીકારવાથી ગૌરવ દોષની પ્રાપ્તિ છે, માટે લાઘવથી આત્મદર્શનમાત્રનું જ પ્રેમહેતુપણું હોવાથી અને ધ્રુવત્વનું ભાવન જ મોહને કારણે હોવાથી ધ્રુવ આત્મદર્શનમાં પ્રેમ છે તેવો ભ્રમ થાય છે, એ પ્રકારનું બૌદ્ધનું કથન સ્વવાસનામાત્ર છે, એથી આ=ક્ષણિકવાદી એવા બૌદ્ધનું કથન, અર્થ વગરનું છે. ।।૧૧।।
૪૧
* ધ્રુવેક્ષìડપિ=ધ્રુવાત્મનેષ - અહીં પિથી એ કહેવું છે કે અનુપપ્લવને કારણે નિવૃત્ત થયેલો પ્રેમ ક્ષણિક આત્મદર્શનમાં તો નથી પરંતુ ધ્રુવ આત્મદર્શનમાં પણ નથી.
* તાવિ=ત્વન્નતપ્રસિદ્ધાત્મપિ - અહીં વિથી એ કહેવું છે કે ઉપપ્લવ વગર ધ્રુવ આત્મમાં જો પ્રેમ થાય તો તારા મતમાં પ્રસિદ્ધ એવા ક્ષણિક આત્મામાં પણ પ્રેમ થાય.
Jain Education International
ભાવાર્થ :
શ્લોક-૧૦માં ગ્રંથકારશ્રીએ કહેલ કે આત્મદર્શનહેતુક સ્નેહ નથી, પરંતુ કર્મના ઉદયથી થયેલો સ્નેહ છે. તેથી બૌદ્ધ દર્શનવાદી કહે કે બાહ્ય સુંદર
For Private & Personal Use Only
www.jainelibrary.org