________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૧૨
अन्तरान्तराव्युत्थानरहिता, क्लेशानामुच्छेत्री, यदाह - “ विवेकख्यातिरविप्लवा હાનોપાય:” [૨-૨૬] સા ચ સપ્તથા સપ્તપ્રારેઃ (=સપ્તપ્રા7:) પ્રાન્તમૂપ્રજ્ઞાसकलसालम्बनसमाधिपर्यन्तभूमिधीर्भवति कार्यचित्तविमुक्तिभिश्चतुस्त्रिप्रकाराभिः । तत्र न मे ज्ञातव्यं किञ्चिदस्ति, क्षीणा मे क्लेशाः, न मे क्षेतव्यं किञ्चिदस्ति, अधिगतं मया हानप्राप्तविवेकख्यातिरिति (अधिगतं मया ज्ञानम्, प्राप्ता विवेकख्यातिरिति ) कार्यविषयनिर्मलज्ञानरूपाश्चतस्रः कार्यविमुक्तयः, चरितार्था मे बुद्धिगुणाः कृताधिकारा (चरितार्था मे बुद्धिः, गुणा हृताधिकारा) मोहबीजाभावात् कुतोऽमीषां प्ररोहः, सात्मीभूतश्च मे समाधिरिति स्वरूपप्रतिष्ठोऽहमिति गुणविषयज्ञानरूपास्तिस्रः चित्तविमुक्तय इति, तदिदमुक्तं- "तस्य सप्तधा પ્રાન્તમૂ(મિ:)પ્રજ્ઞા” [૨-૨૭] રૂત ।।૨।।
ટીકાર્યઃ
विवेकख्याति ચ્છેત્રી, પ્રતિપક્ષભાવનાના બળથી=અવિઘાના કારણે અનિત્યાદિમાં નિત્યાદિબુદ્ધિના નિવર્તનના ઉપાયભૂત એવી પ્રતિપક્ષભાવનાના બળથી, અવિદ્યાનો પ્રવિલય થયે છતે, વિનિવૃત્ત જ્ઞાતૃત્વના કર્તૃત્વના અભિમાનવાળી રજ અને તમોમલથી અનભિભૂત એવી બુદ્ધિની અંતર્મુખ જે ચિચ્છાયાની સંક્રાતિ વિવેકખ્યાતિ છે, તે અનુપપ્લવવાળી=વચ્ચે વચ્ચે વ્યુત્થાનરહિત, એવી વિવેકખ્યાતિ ક્લેશોનો ઉચ્છેદ કરનારી છે.
.....
યવાદ – જેને=શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું તેને પાતંજલયોગસૂત્ર ૨/૨૬માં કહે છે
૪૫
“વિવેજ ............. હાનોપાયઃ”, “અવિપ્લવવાળી એવી વિવેકખ્યાતિ હાનનો ઉપાય છે—ક્લેશના નાશનો ઉપાય છે.”
.....
सा च મતિ, અને તે=વિવેકખ્યાતિ, ચાર પ્રકારે કાર્યની વિમુક્તિથી અને ત્રણ પ્રકારે ચિત્તની વિમુક્તિથી સાત પ્રકારવાળી પ્રાંત-ભૂ-પ્રજ્ઞા છે= સકલ સાલંબનસમાધિની પર્યંતભૂમિવાળી બુદ્ધિ છે.
તેમાં પ્રથમ કાર્યવિમુક્તિની ચાર પ્રકારની પ્રાંતભૂ પ્રજ્ઞાનું સ્વરૂપ બતાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org