________________
૪૪
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૧૧-૧ર બૌદ્ધો આત્મદર્શનથી સ્નેહ થાય છે તેમ સ્વીકારીને નૈરાભ્યદર્શનને ક્લેશનાશનો ઉપાય કહે છે, તે ઉચિત નથી. પરંતુ ક્લેશનાશનો ઉપાય સમ્યગુ જ્ઞાન અને સભ્ય જ્ઞાનથી નિયંત્રિત સમ્યક્ ક્રિયા છે, તેમ ગ્રંથકારશ્રીએ શ્લોક-૧માં કહેલ છે તેની સિદ્ધિ થાય છે. ll૧૧TI અવતરણિકા :
શ્લોક-૧માં ગ્રંથકારશ્રીએ ક્લેશનાશનો ઉપાય સમ્યમ્ જ્ઞાન અને સમ્યમ્ અનુષ્ઠાન છે તેમ બતાવ્યું. ત્યારપછી તર્કવાદી બૌદ્ધો વૈરાભ્યદર્શનને ક્લેશકાશનો ઉપાય કહે છે તે બતાવીને, તે યુક્તિરહિત છે તેમ શ્લોક-૧૧ સુધી સ્થાપન કર્યું. હવે પાતંજલદર્શનકાર ક્લેશનાશનો ઉપાય શું કહે છે? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
विवेकख्यातिरुच्छेत्री क्लेशानामनुपप्लवा ।
सप्तधा प्रान्तभूप्रज्ञा कार्यचित्तविमुक्तिभिः ।।१२।। અન્વયાર્થ –
વિવિમુ#િfમ =કાર્ય અને ચિત્તની વિમુક્તિથી=કાર્યની વિમુક્તિથી અને ચિત્તની વિમુક્તિથી સતા=સાત પ્રકારે પ્રાન્તમ્પ્રજ્ઞ અનુવર્તવ=પ્રાંતભૂપ્રજ્ઞાવાળી અતુપપ્લવવાળી વિવેધ્યાતિ =વિવેકખ્યાતિ કન્સેશની= ફ્લેશોનો ઉચ્છેત્રીઉચ્છેદ કરનારી છે. ૧૨ શ્લોકાર્ચ -
કાર્યની અને ચિત્તની વિમુક્તિથી સાત પ્રકારે પ્રાંતપ્રજ્ઞાવાળી, અનુપપ્લવવાળી વિવેકખ્યાતિ ફ્લેશોનો ઉચ્છેદ કરનારી છે. ll૧૨ાા ટીકા -
विवेकेति-विवेकख्यातिः प्रतिपक्षभावनाबलादविद्याप्रविलये विनिवृत्तज्ञातृत्वकर्तृत्वाभिमानाया रजस्तमोमलानभिभूताया बुद्धरन्तर्मुखायाश्चिच्छायासङ्क्रान्तिः (बुद्धेरन्तर्मुखा या चिच्छायासक्रान्तिः) अनुपप्लवा=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org