________________
ક્લેશતાનોપાયદ્વાર્ગિશિકા/શ્લોક-૧૦
|૩૩ અને સદશઅપરક્ષણજનનરૂપ ઉભયએકસ્વભાવપણામાં અવય પણ વિરુદ્ધ તથી; કેમ કે જે જ કાંઈક તિવર્તન પામે છે તે જ અપરક્ષણજનસ્વભાવવાળું છે, એ પ્રકારના શબ્દના અર્થની અન્યથા અનુપપત્તિ હોવાને કારણે જ= આત્માનો અવય સ્વીકાર્યા વગર એ પ્રકારના શબ્દના અર્થતી અનુપપત્તિ, હોવાને કારણે જ, અવયની સિદ્ધિ છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રથમ ક્ષણવાળા આત્મામાં સ્વનિવૃત્તિસ્વભાવરૂપ અને અપરક્ષણજનનસ્વભાવરૂપ એકસ્વભાવ સ્વીકારવાથી અન્વયની પ્રાપ્તિ છે, તેમ કેમ સિદ્ધ થાય ? તેથી બીજો હેતુ કહે છે –
૩મસ્વભાવ .... વિરોથાત્, ઉક્ત ઉભયએકસ્વભાવત્વની જેમ પ્રથમ ક્ષણવાળા આત્મામાં સ્વતિવૃત્તિસ્વભાવરૂપ અને સદશઅપરક્ષણજગતસ્વભાવરૂપ ઉક્ત ઉભયએકસ્વભાવત્વની જેમ, પૂર્વ-અપરકાલસંબંધએકસ્વભાવત્વનો પણ અવિરોધ છે.
રૂત્યમેવ ... નિકિતચિત્ર, એ રીતે જ=આત્માનો ઉભયએકસ્વભાવ સ્વીકારવાને કારણે અવયની પ્રાપ્તિ છે એ રીતે જ, નિરુપચરિત પ્રત્યભિજ્ઞા, આત્માની ક્રિયા અને તે ક્રિયાના ફળના સામાતાધિકરણ્ય આદિની ઉપપત્તિ હોવાથી અવયનો વિરોધ નથી એમ સંબંધ છે. એ પ્રકારે અન્ય ગ્રંથોમાં ગ્રંથકારશ્રીએ વર્ણન કરેલ છે. પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન :
શ્લોક-૯ની અવતરણિકામાં ક્ષણિક આત્માના સ્વીકારમાં કરેલા ત્રણ વિકલ્પો ક્ષણિકવાદમાં કઈ રીતે સંગત થતા નથી, તે શ્લોક-૯ અને શ્લોક-૧૦ના પૂર્વાર્ધથી બતાવ્યું. હવે શ્લોક-૪માં નૈરાજ્યવાદી બૌદ્ધનો મત બતાવતાં કહેલ કે આત્મદર્શનમાં ધ્રુવ સ્નેહ થાય છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
ન ર... તિ માવ: અને તદ્ધતુક સ્નેહ નથી આત્મદર્શનહેતુક સ્નેહ નથી, પરંતુ કર્મના ઉદયથી ઉદ્દભવ છે=મોહનીય કર્મના ઉદયનિમિત્તક સ્નેહ છે. આથી આ=સ્નેહનો ઉદ્દભવ, આત્મદર્શનનો અપરાધ નથી, એ પ્રકારે ભાવ છે એ પ્રકારે પ્રસ્તુત શ્લોકના ઉત્તરાર્ધનો ભાવ છે. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org