Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
ક્રમ સિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
આ સમવાયમાં નીચેની ત્રિગતા અપાઇ છેઃ
કષાયના ૧૬ અને નામના ૪૨ ભેદ્દે; નમકમની ૨૫, ૨૮ અને ૨૯ પ્રકૃતિએ કાણુ કાણુ બાંધે તેમ જ મેહનીયની ૨૧, ૨૬, ૨૭ ને ૨૮ પ્રકૃતિની સત્તા કાને કાને ડૅાય તે; મતિજ્ઞાન, મેહનીય અને નપુંસકવેદ એ ત્રણની ઉત્કૃષ્ટ સ્થિતિ; ચેાદ ગુણસ્થાનનાં નામ તેમ જ મેહુનીયનાં ત્રીસ નિમિત્ત
[ ખંડ ૧:
જ્ઞાનાવરણાદિ પ્રકૃતિ
પૈકી અમુક અમુકના એકસાથે વિચાર ક્રરતાં ભિન્ન ભિન્ન સંખ્યા ઉદ્ભવે છે. જેમકે, ૩૯, ૫૧. પર, ૫૫, ૫૮, ૬૯, ૮૭ અને ૯૧. આઠ પ્રકૃતિએના ભેદેાની સંખ્યા ૯૭ની દર્શાવાઈ છે
સ્થાનાંગ-સમવાયાંગ—આ ડ્રાણુ અને સમવાયનું ‘ગુજરાતી રૂપાંતર' છે. આ બને અંગેા સખ્યાપ્રધાન છે એટલે મૂત્રાના ક્રમાંક પ્રમાણે વિષયેા રજૂ કરાયા છે. આમ હાઇ ક`વિષયક વિગતે છૂટીછવાઈ આ અંગામાં અપાઇ છે તેનુ એક સળંગ અને વ્યવસ્થિત ચિત્ર આ રૂપાંતર (પૃ. ૧૬-૯૨) પૂરું પાડે છે; વિશેષમાં ક્રમ' અંગેના ટિપ્પણુ ( પૃ. ૯૨-૧૦૬)માં નિમ્નલિખિત બાબતે રજૂ કરાઇ છે ઃ
કમ વિષે ૌદ્ધ માન્યતા, પ્રકૃતિ"ધ પરત્વેનું અપબહુત્વ, અનુબંધ અને વિપાક, અબાધા અને નિષેક, સુખદુ:ખના સંવેદન સંબંધી બૌદ્ધ મંતવ્ય અને ૧૪ ગુણસ્થાને,
(૩) વિયાહુપત્તિ ( વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ )—આ પાંચમા અંગમાંનાં નિમ્નલિખિત ક્રમાંકવાળાં સયગ (શતક) અને ઉદ્દેસગ (ઉદ્દેશક) ક્રમ વિષયક માહિતી પૂરી પાડે છે
:
૧. આ રૂપાંતરના સંપાદક શ્રી દલસુખ માāર્જાયા છે અને આ પુસ્તક * શ્રી પૂનભાઈ જૈન ગ્રન્થમાલા ”માં ''ગુજરાત વિદ્યાપીઠ' તરફથી અમદાવાદથી ઈ. સ. ૧૯૫૫માં પ્રકાશિત કરાયુ છે.