Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૦]
એકવીસ આનુષંગિક રચનાઓ
૧૧૯
છે. એમાં જે નિમ્નલિખિત બાબતે રજૂ કરાઇ છે તે ક્રમ સિદ્ધાન્ત સાથે સંબંધ ધરાવે છેઃ
જીવનું વિકૃત સ્વરૂપ (પૃ. ૪૪-૪૫), પાંચ આશ્રવ (પૃ. ૫૬૬૫), આઠ ક્રમ' (પૃ. ૬૬-૮૧) અને ચૌદ ગુણુસ્થાનક (પૃ, ૧૬૨-૧૬૭).
દ્વિતીય ભાગના લેખક તરીકે શ્રી.વિજયપ્રેમસૂરિજીના શિષ્ય ૫. શ્રીભાતુવિજયગણુિનું નામ મુખપૃષ્ઠ ઉપર છે, એ કે એમાં જૈન ધના અનન્ય ક્રુસિદ્ધાન્તનું વિજ્ઞાન' નામનું બીજું પ્રકરણ આ ગણિના પ્રશિષ્ય અને મુનિશ્રી ધર્માંનવિજયજીના શિષ્યશ્રી જયશેખર વિજયજીએ રચ્યું છે, એનાં પૃ. ૧-૧૦૩માં આ સિદ્ધાન્તનું નિરૂપણ છે જ્યારે રૃ. ૧૦૪માં ૧૫ પ્રશ્નો પૂરતી પ્રશ્નાવલિ છે. ‘ગણુધરવા’ગત ક્રમ'સશસ્ત્ર (પૃ. ૩૬)માં ક્રમðની સિદ્ધિની રૂપરેખા આલેખાઇ છે.
૧ આ ચોથું- અંતિમ પ્રકરણ છે.
*