Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૩ઃ અવશિષ્ટ કૃતિઓ પંચસંગહ – આ નામની નીચે મુજબની ત્રણ કૃતિઓ છે – (૧) “મહત્તર ચર્ષિએ રચેલી છે. કૃતિ. (૨) અજ્ઞાતકર્તાક દિવ કૃતિ. (૩) સૈદ્ધાનિક નેમિચન્દ્રકૃત પંચસંગહ યાને ગમ્મસાર.
“પંચસંગહ' માટે સંસ્કૃત શબ્દ “પંચસંગ્રહ છે. એ નામની બે દિ સંસ્કૃત કૃતિઓ છે: (૧) અમિતગતિએ રચેલી અને (૨) ડરે રચેલી.
જિ. ૨. કે. (વિ. ૧. પૃ. ૨૨૮)માં હરિભદ્રસૂરિકૃત પંચસંગ્રહને ઉલ્લેખ છે તે વાસ્તવિક હોય તો એ સંબંધમાં ત્રણ પ્રશ્ન પુરે છે –
(૧) શું આ લે. કૃતિ છે કે કેમ ? (૨) શું એ ચન્દ્રર્ષિકૃત પંચસંગહ તો નથી ? (૩) શું આ કૃતિ પાઈયમાં છે કે સંસ્કૃતમાં ?
(૧) અજ્ઞાતકર્તાક પચસંગહ
૧ આ સરાહાત્મક કૃતિની વિ. સં. ૧૫ર૭માં લખાયેલી એક હાથપેથીની નોંધ “અનેકાન્ત” (વ. ૩, ૫. ૨૫૬)માં છે. આ
૨ આ કૃતિ ભાસ, પાઈય વિત્તિ (વૃત્તિ), સુમતિકીર્તિકૃત ટીકા, ડઢસ્કૃત પંચસંગ્રહ તેમ જ મૂળ અને ભાસના હિન્દી અનુવાદ, વિષયસૂચી તથા પાંચ પરિશિષ્ટ સહિત “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૬૦માં પ્રસિદ્ધ કરાઈ છે. આના સંપાદક, અનુવાદક અને પ્રસ્તાવનાકાર પં. હરાલાલ જૈન છે.