Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૧૫૬
કર્મસિદ્ધાન્ત સબ ધી સાહિત્ય [ ખંડ ૨ : ઉપયોગ – આ અજ્ઞાતકર્તક પંચસંગહને પુષ્કળ ઉપયોગ ગમ્મસારના છવકાંડ અને કર્મકાંડમાં કરાયો છે. કર્મકાંડમાંના બે મત આ વાતની સાક્ષી પૂરે છે કેમકે એ ઉલ્લેખ આ દિ. સત્તરિયા સિવાય કોઈ અન્ય દિઠ કૃતિમાં જોવાતું નથી.'
સમય–વેલા (ભા. 1, પૃ. ૩૧૫)માં એના કર્તા વીરસેને “નવસમાણ હત” એમ કહી “છ ર ળવાિળવાળી ગાથા ઉદ્ધત કરી છે. આ અજ્ઞાતકર્તાક પંચસંગહમાંના જીવસમાસ” પ્રકરણની ૧૫મી ગાથા તરીકે જોવાય છે. આથી ધવલાની રચના થઇ તે પૂર્વે આ પંચસંગહનું વર્તમાન સ્વરૂપ નક્કી થઈ ગયું હતું. વળી
છે. (બલ્પ)સમગની યુણિની રચના પહેલાં આ દિગંબર ગ્રંથ રચાયો છે. કેમકે આ બધસયગ (ગા. ૯૦)ની યુણિમાં જે બે વાર પાઠાંતરને ઉલ્લેખ છે તે પાઠાંતર આ અજ્ઞાતકર્તાક દિ. પંચસંગહમાં નિબદ્ધ દિગંબર પરંપરાના સયગમાંથી લઈને ઉદ્ધત કરાયેલ છે એમ જણાય છે.*
આ અજ્ઞાતકર્તાક પંચસંગહ ચંદ્રર્ષિ મહત્તરના પંચસંગપગરણ કરતાં પહેલાંને છે,
પ્રાચીનતા–“પ્રેમી અભિનંદન ગ્રંથ” (પૃ. ૪૧૭-૪૨૩)માં શ્રી. હીરાલાલ જૈન સિદ્ધાન્તશાસ્ત્રીને “પ્રાકૃત શૌર સંત પંચપ્રદ તથા ના સાધાર” નામનો લેખ છપાય છે. આમાં પ્રારંભમાં એક અજ્ઞાતકર્તક પ્રાકૃત અને અને બીજે અમિતગતિકૃત સંસ્કૃત એમ બે દિ. પંચસંગ્રહમાંનાં પાંચ પ્રકરણમાંથી કેટલાંક અવતરણે આપી પ્રાકૃત પંચસંગ્રહ સંરકૃત પંચસંગ્રહથી પ્રાચીન
૧ એજન, પૃ. ૨૩. ૨-૩ એજન, પૃ. ૨૪.
૪ એજન, ૫. ૨૫. ૫ ચોથા અને પાંચમા પ્રકરણમાં ૩૭૫ અને ૫૧૮ ગાથા છે એમ કહ્યું છે.