Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala

View full book text
Previous | Next

Page 204
________________ કર્મસિધાન્ત સંબંધી સાહિત્ય ૩૨૦૦૦ શ્લોક જેવડા મહાકાય મહાકાવ્યમાં કર્મ સંબંધી જાતજાતની છુટીછવાઈ વિગતે અપાઈ છે. એ એકત્રિત કરવામાં ડં. હેલન એમ. જોન્સને આ ત્રિષષ્ટિને અંગ્રેજી અનુવાદ જે ટિપ્પણદિ સહિત તૈયાર કર્યો છે તેમાં નામો અને વિષયની અંગ્રેજીમાં અપાયેલી સૂચી ઉપયોગી થઈ શકે તેમ છે. પૃ. ૧૧૪, ૫, ૭. (૧૩) વૈરાગ્યસમંજરી અને એનું સ્પષ્ટીકરણ – શ્રીવિજયલબ્ધિસૂરિએ આ વૈરાગ્યસમંજરી રચી છે. એના પાંચમા–અંતિમ ગુચ્છકમાં એમણે સમત્વના ૬૭ બેલ દર્શાવ્યા છે. આ પુસ્તકના સ્પષ્ટીકરણમાં મેં કર્મવિષયક નિમલિખિત બાબતે રજૂ કરી છે – કષાયવિચાર (પૃ. ૨૩-૨૬), મિથ્યાત્વની વ્યાખ્યા અને એને પાંચ તથા દસ પ્રકાર (૮૬-૮૮), નિકાચિત બન્ધ (ર૦૧), કર્મના આઠ પ્રકારે અને એના ઉપપ્રકાર (૨૬-૫૭), સમુદ્રઘાત (૨૫૯) તેમ જ કષાયના ચાર પ્રકારો અને એની રિથતિ (૩૨૪-૩૨૬). પૃ. ૧૧૭, પં. ૧૪. (૧૮ અ) જૈન-દશન–આ ન્યા ન્યા. મુનિશ્રી ન્યાયવિજયજીએ ગુજરાતીમાં જૈનદર્શન'ના નામથી જે ૧. આ અનુવાદ “ગા પી. ગં.”માં છ વિભાગમાં ઈ. સ. ૧૯૩થી ઈ. સ. ૧૯૬રના ગાળામાં છપાવાયો છે. ૨. આ સૂચી પ્રત્યેક વિભાગમાં અપાઈ છે. ૩. આ કૃતિ મારા ગુજરાતી અનુવાદ અને સ્પષ્ટીકરણપૂર્વક “શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ તરફથી ઈ. સ. ૧૯૩૦માં પ્રકાશિત કરાઈ છે. ૪. આ પુસ્તક “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા એ પાટણથી ઇ. સ. ૧૬માં પ્રસિદ્ધ કર્યું છે. ૫. આની ઘણાં વર્ષો ઉપર છપાયેલી આવૃત્તિનું મેં પ્રણેતાની સૂચન મુજબ અંગ્રેજીમાં ભાષાંતર કેટલાંક વર્ષો ઉપર કર્યું હતું પરંતુ એ અદ્યાપિ અપ્રકાશિ છે.

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246