Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૧૭ કસિદ્ધાન્ત સબંધી સાહિત્ય ખંડ ૨ ત્રિભંગી, (૪) સત્તા–ત્રિભંગી, (પ) સત્તસ્થાન-ત્રિભંગી અને (૬) ભાવ-ત્રિભંગી.
આ પૈકી આસવ-ત્રિભંગીમાં ૬૩ ગાથા છે અને એ કૃતમુનિની રચના ગણાય છે.
બંધ-ત્રિભંગીમાં ૪૪ ગાથા છે અને એના કર્તા તરીકે નેમિચન્દ્રના શિષ્ય માધવચન્દ્રને ઉલ્લેખ કરાય છે.
ઉદીરણુ-ત્રિભંગીને “ઉદય-ત્રિભંગી' પણ કહે છે. એમાં ૭૩ ગાથા છે. અને એ નેમિચન્દ્રની કૃતિ હેવાનું મનાય છે.
સત્તા–ત્રિભંગીમાં ૩૫ ગાથા છે અને એના પ્રણેતા તરીકે નેમિચન્દ્રનું નામ ગણાવાય છે.
સત્તસ્થાન-ત્રિભંગીમાં ૩૭ ગાથા છે અને એના કર્તા કનકનંદિ છે. એના ઉપર નેમિચન્દ્રની ટીકા છે.
ભાવ-ત્રિભંગીમાં ૧૧૬ ગાથા છે અને એ શ્રતમુનિની રચના ગણાય છે. .
દિવ
૧. આ છે ત્રિભંગીઓ પૈકી પ્રથમ અને અંતિમ “મા ગ્રંથમાં ગ્રંથાં ૨૦ તરીકે વિ. સં.-૧૯૭૮માં પ્રકાશિત કરાઈ છે.