Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કમસિદ્ધાત સબંધી સાહિત્ય [ ખંડ ૨ નામ શ્રીપાલ છે અને એ “પ્રાગ્વાટ” વણિક છે એ ત્રણ બાબતો જાણી શકાય છે. ' રચના-સમય– રચેલી સપ્તતિકા (. ૨૪૯) પછી “યત્ર વૃત્તિો ” એવા ઉલ્લેખપૂર્વક પાંચ પડ્યો અપાયાં છે. અહીં વૃત્તિથી અજ્ઞાતકર્તાક દિ. પંચસંગહની સુમતિકીર્તિકૃત વૃત્તિ જ અભિપ્રેત હોય તે આ વિક્રમની સત્તરમી સદીમાં રચાવાનું અનુમનાય છે.' - હાથપોથી–આ ડફેંકૃત પંચસંગ્રહની એક હાથપોથી ઈડરમાં
છે. એ એકલીનો જ પ્રકાશનાથે ઉપયોગ કરાયો છે. એના હાંસિયામાં ટિપ્પણે છે તે સંપાદકના મતે પણ છે
(૬) કર્મપ્રાભૃત આ કુમારદેવે રચ્યું છે. એઓ દિગંબર છે.
૧. જુઓ અજ્ઞાતકર્તાક પંચગહની પ્રસ્તાવના (પૃ. ૩૫). ૨. જુએ અજ્ઞાતકર્તાક પંચસંગહનું “સંપાદકીય વક્તવ્ય” (પૃ. ૯). 3. જુઓ જિ. ૨. કે. (વિ. ૧, પૃ. ૭૨).