Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૨: છખંડાગમ (ષટખડાગામ) નામે–છખંડાગમ” એવું નામ એના કર્તા તરફથી રજૂ થયું હાય એમ જણાતું નથી. ધવલા (ભા. ૧, પૃ ૭૧)માં આ કૃતિને ખંડસિદ્ધત” (ખંડસિદ્ધાન્ત) કહી છે એના પૃ. ૭૪માં આ કૃતિના છ ખંડ હેવાને ઉલ્લેખ છે. આ ઉપરથી છખંડસિદ્ધત’ (લખ૩. સિદ્ધાન્ત) એવું નામ છખંડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના (૫ ૬૩)માં સુચવાયું છે. છખંડાગમ ઉપર જે “ધવલા” નામની ટીકા છે તેમાં સિહંત” અને “આગમને એકાઈંક ગણેલા છે. એ રીતે વિચારતાં આ કૃતિને છખંડગમ” (ષટુખડાગમ) કહી શકાય અને ઈન્દ્રનન્દ્રિએ તે કૃતાવતારમાં “પખંડાગમ” એવું સંસ્કૃત નામ આપ્યું
૧ આ મૂળ કૃતિના પહેલા પાંચ ખંડ ધવલા અને એ બંનેના હિન્દી અનુવાદ, પ્રસ્તાવના અને પરિશિષ્ટ સહિત “ષટખંડાગમ'ના નામથી “જેન સાહિત્યદ્વાર કુંડ કાર્યાલય તરફથી અમરાવતી વિરાડ)થી સેળ ભાગમાં ઈસવીસનના નિમ્નલિખિત વર્ષોમાં અનુક્રમે છપાવાયા છે
૧૯૩૯, ૧૯૪૦ ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૩, ૧૯૪૫, ૧૯૪૭, ૧૯૪૯, ૧૫૪, ૧૯૫૫, ૧૯૫૫, ૧લ્પ૫, ૧૫૭, ૧૫૭ અને ૧૯૫૮.
સેળે ભાગના સંપાદક, અનુવાદક અને પ્રસ્તાવનાકાર છે. હીરાલાલ જન છે.
છખંડાગમને છ ખંડ નામે “મહાબલ્પ છે. એ હિન્દી અનુવાદ ઇત્યાદિ સહિત “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી સાત ભાગમાં અનુક્રમે ઈ. સ. ૧૯૪૭, ૧૯૫૩, ૧૯૫૪, ૧૯૫૬, ૧૯૫૬, ૧૯૫૭ અને ૧૫૮માં છપાવાય છે. એ ભાગોમાંની સરસ ખ્યા અનુક્રમે નીચે મુજબ છે:- .
૫૩૬, ૯૯, ૯૯૩, ૬૩૮, ૧૭૨. ૫૯૩ અને ૩૫૮.
પ્રથમ ભાગમાં અવધિજ્ઞાનના નિરૂપણથે જે સત્તર ગાથા છે તેને એક સૂત્ર ૩૫ ગણી છે, આ ભાગના સંપાદક અને અનુવાદક પં. અમે ચન્દ્ર છે જ્યારે બાકીના છ ભાગના પં. ફૂલચન્દ્ર છે. દ્વિતીય ભાગમાં હિન્દીમાં “ર્મમીમાંસા છે.