Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨: જિનપ્રતિમાનું દર્શન, ધર્મનું શ્રવણ, જાતિસ્મરણ અને વન્દના એ
ચાર કારણે માંથી કયા કયા કારણુ દ્વારા અને કયારે નારક, તિચિ, મનુષ્ય અને દેવને સમ્યક્ત ઉદ્દભવે છે એ હકીકત ચર્ચાઈ છે. આ સમગ્ર વિષય પ્રસ્તાવનામાં કાષ્ઠક દ્વારા રજૂ કરાયો છે.
ધવલા (ભા. ૬, પૃ. ૫)માં “અવયવિણિ” એવો પ્રયોગ છે તે પાઈયની દષ્ટિએ અસાધારણ ગણાય. ધવલા (ભા. ૬, પૃ. ૪૧૪)માં કેવલજ્ઞાનીના કેગના નિરોધને જે ક્રમ દર્શાવાયું છે તે અન્યત્ર જણાતું નથી એટલી એની વિલક્ષણતા છે.
સાતમા ભાગમાં બીજા ખંડને પ્રારંભ તેમ જ એની પૂર્ણાહુતિ પણ છે, એમાં શરૂઆતમાં બન્ધક-સવ-પ્રરૂપણ છે અને ત્યાર બાદ પૃ. ૧૩રના મથાળે મેં નેધેલી અગિયાર પ્રરૂપણું છે. આમ આ બાર પ્રરૂપણામાં સવની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે –
૪૩, ૯૧, ૨૧૬, ૧૫, ૨૩, ૧૭, ૧૨૪, ૨૭૯, ૫૫, ૬૮. ૮૮ અને ૨૦૬.
અંતમાં મહાદંડકનાં ૭૯ સૂત્ર છે. આમ એકંદર ૧૫૯૪ સવ છે.
વિષય – આ બાબત મેં પૃ. ૧૧-૧૨માં વિચારી છે. - આઠમા ભાગનું નામ “બંધસ્વામિત્વવિચય” છે. સન્ત-પરૂપણ (પૃ. ૧૨૭) પ્રમાણે પ્રકૃતિ-બંધના મૂળ અને ઉત્તર એ બે ભેદે પૈકી ઉત્તર-પ્રકૃતિ-બંધના “એકૈકેર–પ્રકૃતિ-બંધ” અને “અ
૧ જુઓ નવમી ચૂલીકાનું સત્ર ૩૭. ૨ જુએ ધવલા (ભા. ૬)નું પરિશિષ્ટ (પૃ. ૪૯). ૩ ભા. ૭ના પ્ર. પ૭૪માં ર૦પને એક છે જ્યારે પરિશિષ્ટ પૃ. ૪૭માં રજને
૪ સાતમા ભાગની પ્રસ્તાવના (૫. ૪)માં ૧૫૮૯ અંક છે.