Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧૧]
કસાયપાહુડ તથા સન્તકમપાહુડ
૧૨૫
મતભેદા આ ચૂર્ણિ સૂત્રમાં બે પ્રકારના ઉપદેશને ઉલ્લેખ છેઃ (૧) પંવાઇજન્ત (પ્રવાહ્યમાન) અને (૨) અપવાઈજન્ત (અપ્રવાહ્યમાન). આ દ્વારા મતભેદે। સૂચવાયા છે,
-
આધાર—આ સૃણિ સૂત્ર રચવામાં કમ્મપર્યાડસ ગહણી, સમગ
સત્તરિયા અને છખાંડાગમના ઉપયોગ કરાયા છે
કમ્મપયડસ ગહણી અને અન્ધસયગ તેમ જ અજ્ઞાતકર્તક સરિયા જે Àકૃતિ ગણાય છે અને જેની એકેક ચૂણુ શ્વેતાંબરાના જ ભંડારમાંથી અત્યાર સુધીમાં મળી આવી છે અને શ્વેતાંબરે એ જ પ્રકાશિત કરી છે. એ ત્રણે સુષ્ણુિ પણ્ યતિવૃષભની જ રચના છે એમ પ્રસ્તાવનાકારે કહ્યુ છે અને એ માટે શબ્દદિ સામ્યરૂપ હેતુ રજૂ કર્યો છે. પરંતુ આ બાળત વિશેષ વિચારણા માંગી લે છે.
યતિવૃષભને સમય માં નીચે મુજબ ચર્ચાયા છેઃ—
આ વિષય પ્રસ્તાવના (í ૫૮-૫૯)
વિસેસા॰ ( ગા. ૨૯૮૧)માં ‘આદેશકષાય’ના એ અથ વિષે મતભેદ દર્શાવાયે છે. તેમાંને એક મત તે યુતિવૃષભે કસાયપ હુડના ૪૯મા સૂત્રમાં કરેલા પ્રતિપાદન સાથે મળતા આવે છે. આ ઉપરથી પ્રસ્તાવનાકાર યુતિવૃષભને જિનગણ સમાત્રમણુના પુરોગામી માને છે. પરંતુ એ વાત વિચ રણીય છે. સાસ્વાદન-સમ્યક્તી મરીને દેવગતિમાં જ જાય. એ યતિવૃષભનેા મત છે એમ મિચન્દ્રે લદ્ધિસાર–ક્ષપણાસાર ( ગા. ૩૪૬ )માં કહ્યું છે. અના આધારે
૧ જુએ ક. પા. સુ. ની પ્રસ્તાવના (પૃ. ૪૯).
૨. એમણે રચેલા વિસેસાની રચના શકસ ંવત્ ૫૩૧માં થયાનું જે (૫. ૫૮)માં કહ્યું છે તે ભ્રાન્ત છે. જુઓ ગણધરવાદની પ્રસ્તાવના (પૃ. ૩૨-૩૩), આ પ્રસ્તાવના (પૃ. ૩૪)માં જિનભદ્રગણિના સમય વિ. સ. ૧૪૫-૬૫૦ને દર્શાવાયા છે.