Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રરકણ ૧૦] એકવીસ આનુષગિક રચનાઓ
(૧૭) 'આહત જીવન જતિ–આ મારા પુસ્તકની ચોથી કિરણીવલીમાં છ લેયાનું સ્વરૂપ એક ચિત્ર સહિત અપાયું છે. પાંચમમાં કર્મપ્રકૃતિ અને તેના પ્રકારની સમજણ તેમ જ આઠ કર્મપ્રકૃતિ પિકી પ્રત્યેકને અંગે એક ચિત્ર છે.
(96) ? The Jaina Religion and Literature આ મારું રચેલું પુસ્તક બે ખંડમાં વિભક્ત કરાયું છે. એના પ્રથમ ખંડનું નિમ્નલિખિત નામવાળું તેરમું પ્રકરણ અત્રે પ્રસ્તુત છે:–
The Doctrine of Karman આમાં મેં વિવિધ બાબતો અંગ્રેજીમાં આલેખી છે. કર્મની વ્યાખ્યા, કર્મના બે મુખ્ય વર્ગ, સાંપરાયિક કર્મના આઠ પ્રકાર તેમ જ એનાં લક્ષણો અને ઉપપ્રકારે, ક્રોધાદિકની સમયમર્યાદા, નવ નેકષાય, અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્ય, સત્તા વગેરે પારિભાષિક શબ્દની સમજણ, કર્મ સંબંધી જૈન અને અજન દૃષ્ટિબિન્દુઓ અને કર્મસિદ્ધાન્તનું મહત્વ.
૧. આ પુસ્તકના ૧૧ ભાગ કરાયા છે. એ દરેકને 'હિરણાવલી' તરીકે નિર્દેશ છે. અત્યાર સુધીમાં છ કિરણાલીઓ અનુક્રમે ઈ. સ. ૧૯૩૪, ૧૯૩૫, ૧૯૩૫, ૧૯૩૬, ૧૯૩૭ અને ૧૯૪રમાં છપાવાઈ છે.
ર: આ પુસ્તકને પ્રથમ ખંડ મોતીલાલ બનારસીદાસે ઈ. સ. ૧૯૪૪માં લાહોરથી પ્રકાશિત કર્યો છે. બીજો ખંડ છપાતું હતું તેવામાં મુદ્રણાલયને
ડાઓએ બાળી નાખતાં એની મારી મુદ્રણાલયપુસ્તિકા નાશ પામી હતી. જો કે એની કામચલાઉ બીજી નકલ મારી પાસે છે.
૩ આને અંગે મેં D C C C M (Vol. XVIII)ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૧૩-૧૬)માં કેટલીક બીના રજૂ કરી છે.
૪. મારે કમસિદ્ધાન્તને અગેના પારિભાષિક શબ્દને સાર્થ કેશ નામને લેખ “જૈ.પ. પ્ર.” (પૃ. ૭૮, અં૯િ-૧૦)માં છપાયે છે.