Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૭ ] પાંચ નવ્ય કર્મથળે આ કમંગ્રન્થ ઉપર છે કે પ્રાચીન ઉપર એ પ્રશ્ન ઉઠાવાય છે. વિશેષમાં એમાં આ નવ્ય કર્મગ્રંથ ઉપર કઈકનું ભાસ અને યશ સમગણનો બાલાવબોધ હોવાનું કહ્યું છે.
કમપ્રકાશ–આ કમ્મસ્થય ઉપર કર્મસ્તવપ્રકાશ નામની સંસ્કૃત ટીકા મુનિ (હાલ સૂરિ) નંદનવિજયજીએ વિ.સં. ૧૯૭૯માં ખંભાતમાં રચી છે.
બસામિત્ત ઉપર અજ્ઞાતકક અવસૂરિ છે. ૪૨૬ શ્લેક અને ૨૮ અક્ષરની એક અવચૂરિ છે તે આ જ છે ?
છાસઈ ઉપર પજ્ઞ ટીકા સિવાય કોઈ અવચૂરિ વગેરે હોય એમ જાણવામાં નથી. -
સયગ ઉપર કોઈકની અવચૂરિ છે.
બાલાવબોધ-પાંચ સવ્ય કર્મ ગ્રંથ તેમ જ સત્તરિયા એમ છે કર્મગ્રંથ ઉપર વિક્રમની ૧૭મી સદીમાં જયમે ૧૦૦૦૦ શ્લોક જેવો અને જીવવિજયે વિ. સં. ૧૮૦૩માં ૧૦૦૦૦ શ્લોક જેવડે તેમ જ ગુણચન્દ્રના શિષ્ય મતિચક્રે ૧૨૦૦૦ લોક જેવડ એકેક બાલાવબેધ યાને ટળે ગુજરાતીમાં રચ્યો છે. સેમસુન્દરસૂરિએ બન્ધસામિત્ત ઉપર બાલાવબેથ રચ્યો છે.
શબ્દાર્થ, ગાથાર્થ ઈત્યાદિ-પ્રથમ અને દ્વિતીય એમ બે કર્મ ગ્રંથના શબ્દાર્થ અને ગાથાર્થ તેમ જ જીવવિજયકૃત સ્તબેકાર્થ તથા પં. પ્રભુદાસ બેચરદાસ દ્વારા સંકલિત કર્મગ્રંથપ્રદીપ સહિતની
૧ આ માણેકલાલ મનસુખભાઈએ છપાવી છે પરંતુ એમાં પ્રકાશનવર્ષને ઉલલેખ નથી
૨. કમ્મવિવાગ ઉપર ૧૪૬૫ ક જેવડે છે, - ૩. આ બે હપ્ત અપાવે છે. પ્રથમ કર્મગ્રંથને અગેને પહેલે હતું પહેલા કર્મગ્રંથને અંતે છે.