Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૧૬
ક્રમ સિદ્ધાન્ત સખી સાહિત્ય
[ ખ ડ ૧: મહત્ત્વપૂર્ણ ટીકા સંસ્કૃતમાં રચી છે અને એમાં વિવિધ અવતરણા આપ્યાં છે. ત.સૂના અ. ૮નાં સૂત્ર ર-૪, ૧૦, ૧૧, ૨૨, ૨૪ અને ૨૬માં જે ક વિષયક સ ંસ્કૃત અવતરણા આ ગણિએ આપ્યાં છે એની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છેઃ—
૧૩ (૧+૮), ૮ (૧+૭), ૪ (૧+૧+ર), ૧૫ (૧+૨+t +?+2+?+9+2+2+1+2+2+2+2). %, ૧૦ (૧+૩+૨+૧+૩ ), ૧ અને ૧૨ (૭૫),
આમ કુલ્લે ૬૪ અવતરણા છે. તેમાંના છેલ્લાં પાંચ કેાઈ ‘યાપનીય' કૃતિનાં હાય તે ખાકીતાં ૫૯ અવતરા પણુ એમાંનાં જ હશે અથવા અન્ય કોઇ એક જ કૃતિમાંથી ઉદ્ભુત કરાયાં હાવાં જોઇએ. આ અવતરણા એકસાથે છપાવવાં જોઇએ જેથી લુપ્ત જણાતા પ્રથ ૐ ગ્રંથોના પત્તો લાગે,
આ
એમ લાગે છે કે આ સિદ્ધસેનગણિની સામે કઇ પણ પ્રાચીન સંસ્કૃત કર્મશાસ્ત્ર કે ક`શાસ્ત્રો હશે અથવા તે જૈન દનને અંગેના ાઇ પ્રાચીન ગ્રંથમાં ક સાધી પ્રાસ ગ નિરૂપણુ હશે.
(૩) ૧જીવસમાસ—આ ૨૮૬ ગાથાની કૃતિ કાઇક ‘વલભી’ વાચના અનુસાર રચી છે, એમાં ક`સિદ્ધાન્ત અને તેમાં ખાસ કરીને ગુણુરથાના વિષે નિરૂપણુ છે. એનું સ્પષ્ટીકરણ ‘મલધારી' હેમચન્દ્રસૂરિએ
૧ આકૃતિ 'મલધારી' હેમચન્દ્રસૂરિની મેાડામાં મેાંડી વિ.સ. ૧૧૬૪માં રચાયેલી વૃત્તિ સહિત ‘આગમાદૃય સમિતિ” તરફથી ઈ.સ. ૧૯૨૭માં પ્રકાશિત કરાઈ છે. જિ, ર. ા, ( વિ. ૧, પૃ. ૧૪૨ )માં આ કૃતિમાં ૨૬૭ ગાથા હાવાના અને પૃ, ૧૪૩માં આ ઉપર શીલાંકસૂરિની તેમ જ એક અજ્ઞાતક ક ટીકા હોવાના ઉલ્લેખ છે. ઉપર્યુક્ત મુદ્રિત વૃત્તિમાં આ પૂર્વે બે ટકા રચાયાના ઉલ્લેખ છે તે કઈ તે જાણવું બાકી રહે છે. જીવાનો ચૌદ ગુણસ્થાનામાં સંગ્રહ સૂચવનાર આ છત્રસમાને ગુજરાતી ભાવા` માસ્તર ચંદુલાલ નાનચંદે પ્રકાશિત કર્યો છે.