Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૭ ] પાંચ નવ્ય કર્મચા
(૫) પંચમ કમગ્રન્થની પ્રસ્તાવનાના વિષયો
(૧) કર્મસિદ્ધાન્ત–(અ) કર્મસિદ્ધાન્તને આશય, (આ) કર્મનું સ્વરૂપ, (૪) જૈન દર્શન પ્રમાણેનું કર્મનું સ્વરૂપ, (ઈ) કર્મોને કર્તા અને ભક્તા કોણ ? (૬) કમ પિતાનું ફળ કેવી રીતે આપે છે? (ક) વિવિધ દર્શને અનુસાર કર્મના ભેદે અને (૪) કર્મોની વિવિધ દશાઓ; (૨) કર્મવિષયક સાહિત્ય—(અ) જૈન સાહિત્યમાં ‘કર્મસાહિત્યનું સ્થાન, (આ) કમ-સાહિત્યને ઉત્કર્ષકાળ, (ઈ) કાર્મિક અને સિદ્ધાન્તિક મતભેદે, (ઈ) કમ્મપડિ વગેરેના પઠન પાઠનની મહત્તાનું કારણ અને (ઉ) સાહનનું એક અન્ય કારણ; (૩) નવીન કર્મગ્રન્થ– (અ) નામ, (આ) નામ અંગે ત્રણ, (ઈ) કર્મગ્રન્થનું પર્વોપર્ય, (ઈ) કર્મગ્રન્થના વિષય અને (૩) કર્મગ્રન્થોને આધાર; (૪) નવીન કમગ્રન્થના રચયિતા–અ) રચયિતા, (આ) એમની રચનશિલી, (ઈ) એમની અધ્યયનશીલતા અને (ઈ) ગ્રન્થકારનો સમય.
પાંચે કર્મનાં પરિશિષ્ટ પ્રથમ કર્મગ્રન્થના અંતમાં નીચે મુજબનાં પાંચ પરિશિષ્ટો છે?
(૧) વેતાંબર અને દિગંબરામાં કર્મવિષયક મતભેદ, (૨) પ્રથમ કર્મગ્રંથગત શબ્દોનો સંસ્કૃત સમીકરણ અને હિન્દી અર્થ સહિતનો કોશ, (૩) મૂળ ગાથાઓ, (૪) શ્વેતાંબરીય કર્મવિષયક ગ્રંથો અને (૫) દિગંબરીય કર્મવિષયક ગ્રંથો.
દ્વિતીય કમગ્રંથના અંતમાં ગુણસ્થાનને લગતી છે. અને દિ. માન્યતાઓને લગતું એક જ પરિશિષ્ટ છે. એમાં કોશ તેમ જ મૂળ ગાથા જેવાં પણ પરિશિષ્ટ નથી.
તૃતીય કરન્થને અંગેનાં છ પરિશિષ્ટો પિકી ગોમટસારનાં જોવાલાયક સ્થળો નામનું પ્રથમ પરિશિષ્ટ મહત્વનું છે.
૧. આને અંગેનું પ સુખલાલ સંઘવીનું પૂર્વ કથન નેધપાત્ર છે.