Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૫૫
પ્રકરણ ૪]
કસાયપાહુડ (૫) કસાયપાહુડ (કષાયપ્રાભૃત) આ નામની જેમ દિ. ગુણધરની એક કૃતિ છે તેમ આ નામની વે, કૃતિ પણ હશે એમ જૈનેના ઉભય ફિરકાની કેટલીક કૃતિઓનાં સમાન નામ જોતાં ભાસે છે. સત્તરિયાની ડભોઈથી પ્રકાશિત ચુણિ (પત્ર ૬૨)માં તેમ જ ચન્દ્રષિ મહત્તકૃત પંચસંગહપગરણની મલયગિરિસુરિત ટીકામાં જે કસાયપાહુડને ઉલેખ છે તે છે. કૃતિ હોય તો ના નહિ, જો કે અદ્યાપિ એની એક પણ હાથથી મળી આવી નથી. વિશેષમાં આ કૃતિ દિરિવાયને “કસાયપાહુડ નામને કેઈ અંશ ખરેખર હોય તો તેના આધારે યોજાઈ હશે. મલયગિરિસૂરિએ પંચસંગહપગરણની ટીકામાં આ ગ્રંથમાંથી કઈ અવતરણ આપ્યું નથી તે એમને શું આ ગ્રંથ મળ્યો નહિ હશે ?
છે
: