Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૭૪
કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: . (૭) વૃત્તિ–આ ૧૬૩૦ કે ૧૬૭૨ હેક જેવડી સંસ્કૃત વૃત્તિ વિક્રમની ૧૨મી સદીમાં થશેભદ્રસૂરિએ રચી છે. આ સુરિ ધનેશ્વરનાં શિષ્ય ધર્મસૂરિના શિષ્ય થાય છે. . (૮) વિવરણ–આ મેરુવાચકે રચ્યું છે.
(૯) ટીકા–“નાનિવરતુથી શરૂ થતી આ અજ્ઞાતકર્તક રચના છે. . (૧૦) અવચૂરિ–આ ૭૦૦ ક જેવડી અવચૂરિના કર્તાનું નામ જાણવામાં નથી.
(૧૧) ઉદ્ધાર–આ કોઈકની ૧૬૦૦ શ્લોક જેવડી રચના છે.