SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૧: . (૭) વૃત્તિ–આ ૧૬૩૦ કે ૧૬૭૨ હેક જેવડી સંસ્કૃત વૃત્તિ વિક્રમની ૧૨મી સદીમાં થશેભદ્રસૂરિએ રચી છે. આ સુરિ ધનેશ્વરનાં શિષ્ય ધર્મસૂરિના શિષ્ય થાય છે. . (૮) વિવરણ–આ મેરુવાચકે રચ્યું છે. (૯) ટીકા–“નાનિવરતુથી શરૂ થતી આ અજ્ઞાતકર્તક રચના છે. . (૧૦) અવચૂરિ–આ ૭૦૦ ક જેવડી અવચૂરિના કર્તાનું નામ જાણવામાં નથી. (૧૧) ઉદ્ધાર–આ કોઈકની ૧૬૦૦ શ્લોક જેવડી રચના છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy