________________
પ્રશ્નણ ૭ : પાંચ નન્ય ક્રમ ગ્રન્થા
પ્રણેતા—જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય ધ્રુવેન્દ્રસૂરિએ પ્રાચીન વે કમ ગ્રંથેને આધારે નિમ્નલિખિત પાંચ કમગ્રન્થા રચ્યા છે ઃ
૧ આ પાંચે ગ્રંથ, કમ્મપડિ અને શ્વે॰ પચસ ગહની પહેલી આવૃત્તિ ચુનીલાલ ગેાકલદાસે ઈ. સ. ૧૯૨૪માં છપાવી હતી. આ પાંચ કમ ગ્રંથા પૈકી પહેલા ચાર ગુજરાતી શબ્દાર્થ, ભાવાર્થ અને યંત્ર સહિત માતર ઉમેદ રાયચ ંદે ઈ. સ. ૧૯૧૨માં પ્રકાશિત કર્યા હતા.
‘ક્રમ ગ્રંથ સા’'ના પ્રથમ ભાગની પહેલી આવૃત્તિ અને ઓજી આવૃત્તિ ‘જૈ .મ.' તરફથી અનુક્રમે ઈ. સ. ૧૯૧૫માં અને ઈ. સ. ૧૯૩૧માં તેમ જ દ્વિતીય ભાગની બીજી આવૃત્તિ આ જ મંડળ તરફથી ઈ. સ. ૧૯૩૨માં પ્રસિદ્ધ કરાઈ હતી. પ્રથમ ભાગમાં પહેલા ચાર નવ્ય ક`ગ્ર'થા, એના ગુજરાતી અય તથા જીવવિજયના ખાક્ષાત્રામાધા અને ઉપયોગી ટપ્પા અપાયાં છે જ્યારે દ્વિતીય ભાગમાં દેવેન્દ્રસૂરિષ્કૃત સયગ (પાંચમા કૉંગ થ), વે॰ સત્તરિયા તેમ જ એ બંનેના ગુજરાતી અર્થ, જીવવજયના ખાલાવખાધા તથા ઉપયેગી ટિપ્પણા અપાયાં છે.
કાઁગ્ર થેનું મહત્ત્વ,
પહેલા ચાર કમ ગ્રંથા ઉપલબ્ધ સ્વાપન્ન ટીકા સહિત ', *. પ્ર. સ. તરફથી વિ. સ.૧૯૬૬-૧૯૬૮માં, મુ. ક. જૈ.મા, માલા’' તરફથી વીરસંવત્ ૨૪૪૭માં અને “જૈ આ. સ* તરફથી ઇ. સ. ૧૯૩૪માં છપાવ્યા છે. આ ઈ. સ. ૧૯૩૪નું પ્રકાશન વિશેષત: નોંધપાત્ર છે, એની ગુજરાતી પ્રસ્તાવનામાં પાંચે કમઁગ્રંથેના પરિચય—નામ, ભાષા, છન્દે, વિષય, આધાર, નવ્ય ક્રમગ્રંથાની પ્રાચીન ગ્રંથો સાથે તુલના અને એની વિશેષતા, ટીકાની રચનાશૈલી, તથા દેવેન્દ્રસૂરિના પરિચય એમ વિવિધ બાબતે રજૂ કરાઇ છે જ્યારે અંતમાં છ પરિશિષ્ટો અપાયાં છે કે જે પૈકી પારિભાષિક શબ્દોની અને પિણ્ડપ્રકૃતિસૂચક શબ્દોની એકેક સૂચીરૂપ પરિશિષ્ટ ૪ અને ૫ તેમ જ ક્રર્મ વિષયક શ્વે. અને દિ. પ્રથાની એના કર્તા, પરિમાણુ અને રચનાસમય સહિતની સૂચીરૂપ છઠ્ઠું પરિશિષ્ટ મહત્ત્વનાં છે. પાંચ નવ્ય કર્મ ગ્રંથેનાં મૂળ પૂરતાં અન્ય પ્રકાશને માટે જુએ પૃ. ૨૯, ૩૭, ૭૮ અને ૮૧.