________________
ક્રમ સિદ્ધાન્ત સંબધી સાહિત્ય
[ ખ'ડ ૧:
(૧) કમ્મવિવાગ, (૨) કમ્મન્થય, (૩) અંધસામિત્ત, (૪) છાસીઇ અને (૫) સયગ.
3
ગાથાની સંખ્યા આ પાંચની ગાથાઓની સંખ્યા અનુક્રમે ૬૧, ૩૪, ૨૪, ૮૬ અને ૧૦૦ છે. કુલ્લે ૩૦૫ છે.
―
સમાનતા—આ પાંચે નવ્ય કમ ગ્રંથાની તે તે નામના વે પ્રાચીન ક્રમ ગ્રંથની સાથે નામ, ભાષા, છંદ, મુખ્ય વિષય અને નિરૂપણુના ક્રમ એમ વિવિધ બાબતમાં સમાનતા છે,
વિશેષતાઓ- પ્રાચીન ક ગ્રન્થા પૈકી પહેલા ત્રણુના કરતાં એ જ નામના નળ્ય ત્રણુ કગ્રંથા નાના છે. તેમ છતાં વિષયે તે પૂરેપૂરા અપાયા છે એટલું જ નહિ, પણ કેટલીક નવીન બાબતે પણ રજૂ કરાઇ છે. છેલ્લા એ નવ્ય કમત્ર થેાની ગાથા છેલ્લા એ પ્રાચીન કર્મગ્રંથે। જેટલી જ છે, તેમ છતાં એમાં પણ કેટલીક નવીન બાબતેને સ્થાન અપાયું છે. આ પ્રમાણેની ગ્રંથરચના દેવેન્દ્રસૂરિની કુશળતાનું દ્યોતન કરે છે,
શ્રતજ્ઞાનના પર્યાયાદિ વીસ પ્રકારેનું તેમ જ જ્ઞાનાવરણાદિ આઠ કમ પ્રકૃતિના બંધના હૅતુનું નિરૂપણ પ્રાચીન કમ્મવિદ્યાગમાં નથી.1 પ્રાચીન અન્ધસામિત્તમાં ગતિ વગેરે માગણુાઓમાં ગુણુસ્થાનાની સંખ્યા નિર્દેશ પૃથક્ કરાયેા છે જ્યારે નન્ય અન્યસામિત્તમાં તેમ ન કરાતાં યથાસભવ ગુણસ્થાનેાને લઇને અન્ધસ્વામિત્વ દર્શાવાયું છે.૨
નન્ય છાસીઈમાં છ ભાવેાના પ્રકારેા અને ઉપપ્રકારેનું અને
૧ જુઆ પ્રથમ હિંદી કર્મ ગ્રંથની પ્રસ્તાવના (પૃ. ૪ર),
૨ જુએ તીસરા કર્મગ્રન્થની પ્રસ્તાવના (પુ, ૧૧),