Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
ફેરણું પ]
સવિવરણું પાંચસ’ગહપગચ્છુ
ઉલ્લેખ નથી, જે કે અમને કેટલાક મહત્તર' ગણે છે. આથી ‘મહુત્તર’ તરીકે એમને પ્રથ” કાણે આળખાવ્યા એ પ્રશ્ન વિચારાવે (ઇએ.
૧
ચન્દ્રષ્ટિની કૃતિઓ—ચન્દ્રષિ”ની એક કૃતિ તે પ્રસ્તુત પંચસંગહપગરણુ છે. એમની બીજી કૃતિ તરીકે આ ઉપરની પસ હજાર શ્લોક જેવડી સંસ્કૃત વૃત્તિ ગણાવાય છે. સત્તરિયા એ તે એમની કૃતિ નથી જ. વળી એના ઉપરની સુષ્ણુિ એમણે રચી હોય એમ અર્વાચીન હાથપેાથી શ્વેતાં તેા જણાતું નથી એટલે તાડપત્રીય પ્રતિએ આ સંબધમાં તપાસાવી બેઇએ.
ચષિ ના સમય—પંચસ’ગઢપગરણની સ્ત્રાપન્ન મનાતી વૃત્તિ ક્યારે રચાઈ એ દર્શાવાયું નથી એટલે ચન્દ્રષિના સમય માટે અનુમાન કરવું પડે તેમ છે. પંચસગ્રહ” નામના ગુજરાતી અનુવાદમાં ‘‘નિવેદન”માં નીચે મુજબ ઉલ્લેખ છેઃ—
મા આચાર્ય મહારાજ ક પ્રકૃતિ અને પ્રાચીન ક ગ્રંથકારની પછી થયેલા હેાવાથી તેમણે આ ગ્રંથના પહેલા ભાગમાં પાંચ કિગ્રંથ આદિને અને ત્રીજા ભાગમાં કમ પ્રકૃતિ અને સપ્તતિકા—છઠ્ઠા કર્મગ્રથને સંગ્રહ કર્યો છે”,
અહીં આચાય મહારાજ' એમ કહ્યું છે તેનું કારણ સમજાતું નથી. ચન્દ્રષિ` ‘સૂરિ' પદથી વિભૂષિત હતા એવા કાઇ ઉલ્લેખ મારા જોવાજવામાં તે નથી,
મ
આજે મળતી કમ્મપડિસગહણી અને શ્વે. સત્તરિયાના ઉપયેગ ૫'ચસ ગહમાં કરાયા છે એમ માનતાં આ એની રચના બાદ પંચસંગહ રચાયાનું માનવું યુક્તિયુક્ત ગણાય. વિશેષમાં એ માન્યતાના ઉપર આધાર રાખી હું પંચસ’ગહનેા રચનાસમય આ બંને કૃતિથી આશરે સા વર્ષ જેટલા તે અર્વાચીન માનવા લલચાઉં છું.
૧. જિ. ૨. ૩. વિ. ૧, પૃ. ૨૨૯)માં ‘નવ હજાર'ના ઉલ્લેખ છે. ૨. જુએ પૃ. પર, ટિ. ૬.