Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
ચાર પ્રાચીન કૅમગ્રથા
વિવરણાત્મક સાહિત્ય
(૧) ટીકા—આ દૈવનગના શિષ્ય ગાવિંદગણિએ રચી છે. એ ૧૦૪૦ શ્લેક જેવડી છે. એની એક હાથથી વિ. સ. ૧૨૧૮માં લખાયેલી છે, લીંબડીના ભંડારની એક હાથપાથી તેનેરાજે વિ. સ. ૧૫૭૩માં સુધારી હતી. પ્રસ્તુત ટીકાના પ્રારંભમાં તેમ જ અંતમાં ગાવિન્દગણિએ મૂળ કૃતિનેા કર્માંસ્તત્ર' તરીકે ઉલ્લેખ કર્યાં છે.
“વવારઃ
(ર) ભાસ—આ અજ્ઞાતકતૃક ભાસમાં ૨૫ ગાથા છે. જૈનપ્રસ્થાઃ'માં ૨૪ ગાથાના એક ભાસની નાંધ છે તે આ જ
પ્રકરણ ૬]
હશે.
૭૧
(૩) ભાસ—આ ૩૨ ગાથાની કાઇકની રચના છે.
(૪) ભાસ— મહેન્દ્રસૂરિની કૃતિ છે. એમાં ૭૦ ગાથા છે. (૫) ટીકા—આ જિનદેવના શિષ્ય હરિભદ્રે સંસ્કૃતમાં રચી છે.
(૬) ટિપ્પણ-આ ૨૯૨ શ્લાક જેવા સસ્કૃત ટિપ્પણુ ઉદયપ્રભસૂરિએ રચ્યું છે. એમણે ક્રુવિવાગ તેમ જ દેવેન્દ્રસૂરિષ્કૃત સયગ ઉપર પણ એકેક ટિપ્પણુ રચ્યું છે,
(૭) વિવરણ—આ કમલસયમ ઉપાધ્યાયે વિ.સ', ૧૪૫૯માં સંસ્કૃતમાં રચ્યું છે. એની વિ. સ', ૧૫૩૪માં લખાયેલી એક હાથપેાથી જેસલમેરના ભંડારમાં છે.
(૮) ચૂણિ ( અવર્ણિ)—આના કર્તાનું નામ જાણવામાં
નથી.
૧. એમના 'શ્વેતપટાચા' વિશેષણને બદલે શ્વેતપટા શ્રી' પાઠાંતર મળે છે. ૨ આ ભાસ આ જ કૃતિનું છે કે દેવેન્દ્રસૂરિષ્કૃત કમ્મન્થયનું એ મતલબના પ્રશ્ન જિ, ૨. કા. (વિ. ૧, પૃ. ૭૩)માં ઉઠાવાયેા છે.