SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પ્રાચીન કૅમગ્રથા વિવરણાત્મક સાહિત્ય (૧) ટીકા—આ દૈવનગના શિષ્ય ગાવિંદગણિએ રચી છે. એ ૧૦૪૦ શ્લેક જેવડી છે. એની એક હાથથી વિ. સ. ૧૨૧૮માં લખાયેલી છે, લીંબડીના ભંડારની એક હાથપાથી તેનેરાજે વિ. સ. ૧૫૭૩માં સુધારી હતી. પ્રસ્તુત ટીકાના પ્રારંભમાં તેમ જ અંતમાં ગાવિન્દગણિએ મૂળ કૃતિનેા કર્માંસ્તત્ર' તરીકે ઉલ્લેખ કર્યાં છે. “વવારઃ (ર) ભાસ—આ અજ્ઞાતકતૃક ભાસમાં ૨૫ ગાથા છે. જૈનપ્રસ્થાઃ'માં ૨૪ ગાથાના એક ભાસની નાંધ છે તે આ જ પ્રકરણ ૬] હશે. ૭૧ (૩) ભાસ—આ ૩૨ ગાથાની કાઇકની રચના છે. (૪) ભાસ— મહેન્દ્રસૂરિની કૃતિ છે. એમાં ૭૦ ગાથા છે. (૫) ટીકા—આ જિનદેવના શિષ્ય હરિભદ્રે સંસ્કૃતમાં રચી છે. (૬) ટિપ્પણ-આ ૨૯૨ શ્લાક જેવા સસ્કૃત ટિપ્પણુ ઉદયપ્રભસૂરિએ રચ્યું છે. એમણે ક્રુવિવાગ તેમ જ દેવેન્દ્રસૂરિષ્કૃત સયગ ઉપર પણ એકેક ટિપ્પણુ રચ્યું છે, (૭) વિવરણ—આ કમલસયમ ઉપાધ્યાયે વિ.સ', ૧૪૫૯માં સંસ્કૃતમાં રચ્યું છે. એની વિ. સ', ૧૫૩૪માં લખાયેલી એક હાથપેાથી જેસલમેરના ભંડારમાં છે. (૮) ચૂણિ ( અવર્ણિ)—આના કર્તાનું નામ જાણવામાં નથી. ૧. એમના 'શ્વેતપટાચા' વિશેષણને બદલે શ્વેતપટા શ્રી' પાઠાંતર મળે છે. ૨ આ ભાસ આ જ કૃતિનું છે કે દેવેન્દ્રસૂરિષ્કૃત કમ્મન્થયનું એ મતલબના પ્રશ્ન જિ, ૨. કા. (વિ. ૧, પૃ. ૭૩)માં ઉઠાવાયેા છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy