SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ સિદ્ધાન્ત સંબંધી સાર્મહત્ય [ ખંડ ૧: (૮) ટિપ્પણક- આ ઉદયપ્રભસૂરિએ રચ્યું છે. એનું પરિમાણુ ૪૨૦ ક્ષેાક જેવડું છે. એની એક હાથપેાથી અહીંના-સુરતમાંના “જૈનાનંદ પુસ્તકાલય”માં છે. આ ઉદયપ્રભસૂરિને સમય વિક્રમની તેરમી સદી હાવાનું મનાય છે. ७० એનાં વિયરણા (૨) કમ્ભત્થય અને ગાથાની સખ્યા—આ અજ્ઞાતકતું ક કમ્મર્ત્યયમાં ૫૭ ગાથા છે. ચૌદ ગુણુસ્થાનનાં નામ દર્શાવનારી જે એ ગાથા સ્વતંત્ર રૂપે અંતમાં છપાયેલી મૂળ કૃતિમાં જોવાય છે તેના ઉપર દેવનાગના શિષ્ય ગાવિંદગણુિએ ટીકા રચી નથી પરંતુ એ વિનાની કૃતિમાંની ખીજી ગાથામાં ૧૪ ગુણુસ્થાનાનાં નામ દર્શાવ્યાં છે એટલે આ ટીકાની અપેક્ષાએ ૫૫ ગાથા છે. વિષય-પહેલી ગાથામાં અન્ય, ઉદય અને સત(સત્તા)થી યુક્ત સ્તવ કહેવાની પ્રતિજ્ઞા કરાઇ છે. ત્યાર બાદ મિથ્યાદષ્ટિ વગેરે ચૌદ ગુણસ્થાનામાં શેમાં શેમાં કેટલી પ્રકૃતિના બંધ ન હાય, કેટલીનેા ઉદ્દય ન હેાય કેટલીની ઉદીરણા ન હેાય અને કેટલીની સત્તા ન ડૅાય એમ બધાદિને અંગે સ ંખ્યા દર્શાવી તે સંખ્યા પ્રમાણેની પ્રકૃતિનાં નામ અપાયાં છે. આઠમી ગાથામાં સત્તાને યોગ્ય પ્રકૃતિમા ક્ષય કરનાર તીથ કરને નમન કરાયું છે. સત્તાના ક્ષય થતાં અંધ, ઉદય અને ઉદીરણાના ક્ષય થઇ જ જાય છે. અંતિમ ગાથામાં તીર્થંકર પાસે કેવલજ્ઞાન, દર્શીનની શુદ્ધિ અને સમાધિની પ્રાપ્તિ માટે ગ્રંથકારે પ્રાથના કરી છે. ૧ શું આના આધારે હરિભદ્રે વૃત્તિકા મંચી છે? ૨. જિ. ર. કે, (વિ. ૧, પૃ. ૭૩)માં પ્રસ્તુત કૃતિ જિનવલ્લભે રચ્યાને ઉલ્લેખ છે તે વિચારણીય છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy