________________
ક્રમ સિદ્ધાન્ત સબંધી સાહિત્ય
(૩) અન્ધસામિત્ત અને એનાં વિવરણા
આ અન્તસામિત્તમાં ૫૪ ગાથા છે. પહેલી ગાથામાં ગતિ વગેરે સ્થાનેાના પ્રરૂપક વમાન સ્વામી)ને વંદન કરી અન્ધસ્વામિત્વ’ કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે. બીજી ગાથામાં ગતિ, ઇન્દ્રિય, કાચ, યેાગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેષા, ભવ, સમ્યક્ત્વ: સંજ્ઞા અને આહાર એ ચૌદ માગણુાના નિર્દેશ છે. ત્યાર બાદ આ દરેક માગણુાને આશ્રીને સામાન્યથી તેમ જ વિશેષથી બંધવામિત્વનું નિરૂપણુ છે. કઈ કઈ ગતિમાં કેટલાં કેટલાં ગુણસ્થાને છે તેમ જ કેટલાં કેટલાં જીવસ્થાને છે તે ત્રીજી ગાથામાં દર્શાવાયું છે. અંતિમ ગાથામાં કમ્મત્થય સાંભળીને આ અંધસામિત્ત જાણુનું એમ કહ્યું છે.
ખડ૧
વિવરણાત્મક સાહિત્ય
(૧) ટિપ્પનક—આ અજ્ઞાતકતુ કે પ્રાચીન ટિપ્પનકના આધારે હરિભદ્રસૂરિએ વૃત્તિકા રચી છે.
(૨) વૃત્તિકા—આ જિનદેવના શિષ્ય હુરિભદ્રસૂરિએ વિ. સ. ૧૧૭૨માં સંસ્કૃતમાં રચી છે. અનું પરિમાણુ ૫૬૦ લેાક જેવડું છે. ત્રીજી ગાથાની વૃત્તિકામાં મૂળ તેમ જ ઉત્તર પ્રકૃતિએને લગતી વીસ ગાથા ઉદ્ધૃત કરાઈ છે એ કઇ કૃતિની છે તે જાણવું બાકી રહે છે.
(૩) ટીકા—આ અજ્ઞાતકતૃક છે.
(૪) છાસીઇ અને એનાં વિવરણા
આ છાસીઇ ૮૬ ગાથાની કૃતિ છે અને એ જિનવલ્લભગણુિએ રચી છે. આની ભાં. પ્રા. સ. મ.માં એક તાડપત્રીય પ્રતિ છે, અન્યત્ર ૯૪
૧. આથી કઈ કૃતિ અભિપ્રેત છે તે જાણવાનું પણ બધસ્વામિત્વના ખાધ માટે ફ`સ્તત્રના બેધ દ્વારા ફલિત થાય છે.
ખાકી રહે છૅ. ગમે તેમ આવશ્યક છે એ વાત આ