Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૨૧
પ્રકરણ ૩ ] સવિવરણ બન્ધસયગ બંધનું સ્વરૂપ છે એટલે બંધસયગ' નામ વિશેષત: સાવર્થ છે, પરંતુ આ ગ્રંથની ગાથા અસલ સે કે લગભગ એટલી હોવાથી એનું બીજું નામ “સગા” પડ્યું અને એ જ વધારે પ્રચલિત બન્યું છે અનેક ગ્રંથકારોએ એને સયગ (શતક) કહેલ છે. જેમકે દેવેન્દ્રસૂરિએ કમ્મસ્થય નામના બીજા કર્મગ્રંથ (ગા.૩)ની પક્ષ ટીકા (પૃ. ૭૮)માં શિવશમરિએ શતકમાં કહ્યું છે એ ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે એમણે આ કૃતિની ૪૪મી ગાથાનો અર્ધ ભાગ અવતરણરૂપે આપે છે.
માલધારી' હેમચન્દ્રસૂરિએ બંધસયશની વૃત્તિમાંની પ્રશસ્તિના ો. ૧૦માં આને “શતક' કહેલ છે. પંચસંગહના કર્તા ચન્દ્રષિએ પિતાની આ કૃતિની બીજી ગાથામાં સયગનો ઉલ્લેખ કર્યો છે અને તે આ જ સયાગ હશે. કમ્મપયડિસંગહણીના બધન-કરણું (ગા. ૧૦૨)ની ચુણ (પત્ર ૨૦૩)માં કહ્યું છે કે “વધત ત સામેવ માત” અર્થાત બઘસતગ (બન્ધસયગ)ને “સતગ (સયગ) કહે છે.
ગાથાઓની સંખ્યા-બન્ધસયગની મુદ્રિત વૃતિમાં ૨૧૦૭ ગાથા છે, જયારે “માલધારી” હેમચંદ્રસૂરિએ તો ૧૦૦ હેવાનું પોતાની વૃત્તિ (પત્ર ૧આ)માં કહ્યું છે તેનું કેમ એ પ્રશ્નનો ઉત્તર સવૃત્તિક કૃતિની પ્રસ્તાવનામાં નીચે મુજબ અપાયો છે
પહેલી ગાથા અભિધેયનું કથન કરે છે. બીજી અને ત્રીજી ગાથા દ્વારા પ્રતિપાદનરૂપ છે. તેરમી ગાથા ગુણસ્થાનમાં ગો
૧. બન્ધસયગ ઉપરના મુદ્રિત લધુભાસની આધ ગાથામાં બન્ધસયગ” નામ છે.
૨. “સરઢત્તે માવજો”થી શરૂ થતી ગાથા અન્યકતંક છે. એ હિસાબે ૧૦૬ ગાથા છે.
૩. બંધસયગની ચુપિણના પ્રારંભમાં આ કૃતિને સયગ કહી એમાં સે ગાયા હોવાનું અને એ પગરણ હેવાનું કહ્યું છે.