Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૩]
વિવરણ કમ્મપડિસ ગણી
કાઈ દિગ બરીય ભંડારમાંથી મળી આવી નથી કે કાઇ દિગંબરે કિડવા કઇ દિગંબરીય સસ્થાએ બેમાંથી એકે છપાવી નથી. તેમ છતાં આ તે દિગંબરીય કૃતિ હાવાનું કસાયપાહુડસુત્તની પ્રસ્તાવના (પૃ. ૩૧)માં ઉલ્લેખ છે તે એ વધુ વિચારણા માંગી લે છે.
૩૫
કસાયપાહુડસુત્તની આ પ્રસ્તાવના (પૃ. ૨)માં કમ્મપડિની ૧૦૪મી ગાથા રજૂ કરી શ્રીહીરાલાલ જૈને કહ્યું છે કે શતકપ્રકરણનું ઉદ્ગમસ્થાન કર્મપ્રવાદ નામનું આઠમું પૂર્વ છે અને આ પ્રકરણ એનું સક્ષિપ્ત સંસ્કરણુ છે, જ્યારે પૃ. ૩માં કહ્યુ છે કે દિનપ્રતિદિન લુપ્ત ચાને વિચ્છિન્ન થતા મહાકમ્મપડિ પાહુડના આશ્રય લઈ છખંડાગમની અને કમ્મપયડની રચના કરાઇ છે.
છાયા-મ્મપડિસ ગહણીની છાયા કરાઇ છે અને છપાવાઇ છે. ગુજરાતી ભાષાંતરઃ—મૂળનું તેમ જ એને અંગેની મલયગિરિસૂરિષ્કૃત વૃત્તિનું (ટીકાનું) ગુજરાતી ભાષાંતર ૫. ચંદુલાલ નાનચંદે કર્યુ છે અને એ ભાષાંતર પ્રકાશિત છે.૨
અકારાદિ ક્રમ——આ કમ્મપડિસંગહણીની ગાથામા અકરાદિ ક્રમ તૈયાર કરાયા છે અને એ છપાવાયેા છે.
સસ્કરણ-મે' આ બાબત “કમ્મપયડિસંગહણી અને તેનાં વિવરણાદિનું સમીક્ષાત્મક સાંસ્કરણુ” નામના મારા લેખમાં વિચારી છે.
૧-૨ જુઆ મારું પુસ્તક નામે પાઇય (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય (પૃ. ૧૫૯).
૩ “ઋ. કે. શ્વે. સસ્થા તરફ્થી ઈ. સ. ૧૯૧૯માં નિમ્નલિખિત નામથી પ્રકાશિત કૃતિમાં આ અપાયા છેઃ- —
વંચાણ-વચવતુ-ધર્મસંપ્રદળી-ધર્મપ્રકૃતિ-નીયમમાસ-ખ્યોતિધ્ધરા
-૩પવેશપત્–૩પરેશમાજા-પ્રવચનસારોદ્વાર''
૪ આ લેખ ‘આ. પ્રા.”માં છપાવાના છે.