Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૪]
વિવરણુ સત્તક્રિયા
૧
ક
-સત્તરિયાના કર્યાં ચન્દ્રષિ' મહત્તર' હોવાની રૂઢ માન્યતાનું નિરસન પાંચમા અને છઠ્ઠા કર્મગ્રંથની પ્રસ્તાવના (પૃ. ૧૪–૧૫)માં વલ્લભ મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યું છે. આ સંબંધમાં વિશેષ સબળ પુરાવા તરીકે પાંચસંગહુ-પગરણમાં સત્તરિયાના સંગ્રહરૂપ વિભાગ (ગા. ૧૪)ની સ્વાપન્ન મનાતી વૃત્તિ (પત્ર ૨૧૨ આ)માંથી એક પંક્તિ, અંતરભાસ અને સુષ્ણુિ સહિત સિત્તરિનું સ`પાદન કરનારા ૫. અમૃતલાલ મેહનલાલે આ સિત્તરિની પ્રસ્તાવના (પત્ર ૭)માં ઉદ્ધૃત કરી છે અને વિશેષ માટે મૂળ કૃતિનું ટિપ્પણુ (પત્ર ૭) જેવા ભલામણુ કરી છે. આથી હું એ સંપૂર્ણ પંક્તિ અહીં રજૂ કરું છું :—
"क्षपकश्रेण्यां बादरकषाये सूक्ष्मकषाये चतुर्बन्ध के अबन्धके च क्षीणकषाये षट् प्रकृतयः सद्भावेन भवन्ति चतसृणामुदयः, एवमेकादश भङ्गाः सप्ततिकाकारमतेन, कर्मस्तवकारमतेन पञ्चानामप्युदयो भवति ततश्च त्रयोदश भङ्गाः, एवं दर्शनावरणत्रिक संवेध इति गाथार्थ ।”
આમ અહીં સપ્તતિકાના રચનારને મત તેમ જ ક સ્તવના પ્રણેતાના મત દર્શાવાયેલ છે. જે સપ્તતિકાના રચનાર પાંચસંગ્રહકાર ચંદ્રષિ` જ હાત તે! આમ ન બનત.
૫. અમૃતલાલે પત્ર ૭આમાં ઉંચસગઢ-પગરણમાંના પ્રકૃ તિથી ઉદીરણાના અધિકારની ૧૯મી ગાથા તેમ જ એની સ્વપજ્ઞ મનાતી વૃત્તિ (પત્ર ૧૭૭) રજૂ કરી એમ પ્રતિપાદન કર્યુ છે કે ચન્દ્રષિ મહત્તર ‘પ્રાચીન' ક`સ્તવના કર્તાના મતને અનુસરે છે.
મૂળ—સત્તરિયા એ ક્રિડ઼િવાયના નિઃસ્પ ́દરૂપ છે. એમ ગ્રંથકારે તે કહ્યું છે. આના સ્પષ્ટીકરણુરૂપ મુદ્રિત સૃષ્ણુિ (પત્ર ર્)માં આ સબંધમાં નીચે મુજબની મતલબની વિશેષ હકીકત છે :