Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૧] આગમ અને એના અશે કેટલી વેદે છે અને કયા કમને ગતિ, સ્થિતિ, ભવ અને પુદ્ગલપરિણામ આશ્રીને કઈ જાતને અનુભવ યાને વિપાક કરે છે એ બાબતેનું નિરૂપણ છે. દ્વિતીય ઉદેસંગમાં કર્મપ્રકૃતિઓના પ્રકારે અને ઉપપ્રકારો, એની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અને એના અબાધા-કાળ તથા નિષેક એ કેન્દ્રિયાદિને ઉદ્દેશીને સ્થિતિકાળ તેમ જ જ્ઞાનાવરણદિના જઘન્ય, અજઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામીએ એ બાબતનું પ્રતિપાદન છે
૨૪મા પયામાં અમુક પ્રકૃતિ બાંધતી વેળા બીજી કઈ કઈ બાંધે તેનો વિચાર કરાયો છે. ૨૫મા પયમાં અમુક પ્રકૃતિ બાંધતી વેળા બીજી કઈ કઈ વેદે એ બાબત દર્શાવાઈ છે. ૨૬મા પયામાં અમુક પ્રકૃતિ વેદતી વેળા કઈ બાંધે એ વિષયનું અને ૨૭મા પયામાં અમુક વેદતી વેળા કઈ વેદે એ વિષયનું નિરૂપણ છે.
(૧૧) અણુઓગદાર (અનુયાગદ્વાર)–આ ચૂલિયાસુર (ચૂલકાસૂત્રના ૧૨૭મા સુત્તમાં પરામિક દ ભાવનું નિરૂપણ છે.
(૧૨) સન્દુલયાલિય (તંદુલચારિક) આ પણ (પ્રકીર્ણક)ના સુત્ત ૧૫માં સંવનનના તેમ જ સંરથાનના છ છ પ્રકારોને ઉલ્લેખ છે.
(૧૩) દેવિન્દWય દેવેન્દ્રસ્તવ)--આ પUણુગની ગાથા ૨૮૩૨૮૬માં સિદ્ધોની અવગાહના અને ગા. ૨૩-૨૯૯માં એમના સુખ વિષે નિરૂપણ છે
૧ આના વિવિધ પ્રકારો અહીં ગણાવાયા છે : બદ્ધ, પૃષ્ટ, ગાઢ સ્પર્શથી પુષ્ટ, સંચિત, ચિત, ઉપચિત આ પાકપ્રાપ્ત, વિપાકમાપ્ત, ફલપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત જીવે કરેલા, નવિતેલ અને પરિણાવેલ તેમ જ સ્વ અને પરના નિમિત્તે–ઉભય રીતે ઉદયને પ્રાપ્ત થયેલ જ્ઞાનાવરણાદિ