Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
કમસિહાન્ત સંબંધી સાહિત્ય ખ ૧: વર્ગણાને સંયોગ હોવા છતાં એ જીવને બંધને અભાવ છે એ બાબત પણ સ્પષ્ટપણે રજૂ કરાઈ છે.
અલભ્રાતા અંગેના નિરૂપણમાં નિમ્નલિખિત વિગતો અપાઈ છેઃ
પુણ્ય-કર્મ અને પાપ કર્મની સિદિ. પુણ્ય અને પાપરૂપ અદષ્ટ કર્મની સિદ્ધિ, અદષ્ટ છતાં મૂર્ત કર્મની સિદ્ધિ, કેવળ પુણ્યવાદનું તેમ જ પુણ્ય અને પાપની સરકીર્ણતાનું નિરસન, પુણ્ય અને પાપની એકબીજાથી સ્વતંત્રતા, કર્મને સંક્રમનો નિયમ, પુણ્યનું અને પાપનું લક્ષણ, કર્મગ્રહણની પ્રક્રિયા તેમ જ ૪૨ પુણ્ય-પ્રકૃતિ અને ૮૨ પાપ-પ્રકૃતિનાં નામ.
પ્રભાસને લગતા વક્તવ્યમાં નીચેની વિગત અત્ર વિશેષતા પ્રસ્તુત છે :
કર્મના નાશથી સંસારીપણાને નાશ, નહિ કે એ સંસારી જીવને, સંસારી જીવના બંધ અને મોક્ષ, સિદ્ધ પુર્યા વિનાના હોવા છતાં સુખી તેમ જ પુણ્યનું ફળ સુખ નથી એ બાબત.
આ વિસે સાગ્યાં નિમ્નલિખિત બાબતેનું પણ નિરૂપણ છે :
આયુષ્યાદિના ઉપક્રમે (ગા. ૨૦૪૧-૨૦૪૩ અને ૨૦૪૬ - ૨૦૬૨), ભાવ-કાલ (ગા. ૨૦૦૫-૨૦૦૫ , ગઠામાલિની કર્મના બધા અંગેની નિહાતા (ગા. ૨૫૧૩-૨૫૩૩), સમ્યફવા (ગા. ૨૭૦૮-૨૦૯૧), રાગ અને દ્રષની નો પ્રમાણે વિચારણું (ગા. ૨૯૬૮-૨૯૭૭), કષાય (ગા. ૨૯૭૮-૨૮૯૨), ઈન્દ્રિયો (ગા. ર૯૯૩-૩૦૦૩), પરીષહ અને ઉપસર્ગો (ગા. ૩૦*૪-૩૦૦૭), કેવલિ–સમુઘાત અને શિલેશી અવસ્થા (ગા. ૩૦૩૮-૩૦૮૭) તેમ જ ઔદારિકાદિ શરીરનાં સંઘાતાદિ (ગા. ૩૩૨૬-૩૩૪૦)
૧. જુઓ ગણધરવાદ (વિષયાનુક્રમનાં પૃ. ૧-૧૪).