________________
કપડવણજની ગૌરવ ગાથા
(૬)
નગરીના અભ્યાસ સામાન્યતઃ લિખિત દસ્તાવેજોને આધારે કરવામાં આવતા હતા. આવા દસ્તાવેજો માનવ વસાહતાના ઉલ્લેખ કરે છે અને એનુ આંશિક દÖન કરાવે છે. પરન્તુ તેને સારા કે પૂર્ણ વૃત્તાંત આપતા નથી.
૧૪
સાહિત્યના ઉલ્લેખા અપૂર્ણ હેાય છે અને તેનાથી પ્રાપ્ત થતાં આંશિક દર્શનમાં વધારા કરે તે રીતે નગરે ને ચેાગ્ય અભ્યાસ થવા જોઇએ. પરન્તુ વ્યવસ્થિત અભ્યાસ માટે પ્રત્યક્ષ અવલેાકનની અને અભ્યાસની પદ્ધતિ અમલમાં મૂકવી જોઇએ. નગરામાંથી પ્રાપ્ત થતાં અવશેષ અને પરપરાએ પર આધારિત અધ્યયન કરવામાં આવે તે તેનું શું થયું હતું તેમ જ તેની આજુખાજુના પ્રદેશની પરિસ્થિતિ વિશે રસપ્રદ પુરાવા પ્રાપ્ત થાય છે. આવા અવશેષાની ઉપેક્ષા થાય છે અને સાહિત્યના દરતાવેજો વડે નગાના ઇતિહાસ આલેખવામાં આવે છે,
પુરાવસ્તુવિદ્યા અને સ્થળનામેાના અધ્યયનથી સયુક્ત સામગ્રી શહેરી જીવનનાં ઉગમ અને વિકાસની સારી માહિતી આપે છે. અપૂરતી સાહિત્યક સામગ્રી ઉપર પુરાવસ્તુએ અને સ્થળનામેાનાં અધ્યયન અગત્યના પ્રકાશ ફેંકે છે,
આ ગ્રંથમાં આવે પ્રયાસ જોવા મળે છે.
(n)
ઇતિહાસમાં સાદ્યંત યથાતથ વર્ણન અપેક્ષિત છે. આ માટે એના મુખ્ય સાધનમાં આપ્તવાક્ય અર્થાત્ શબ્દોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રામાયણુ અને મહાભારત આ પ્રકારના ગ્રંથ છે. અર્થાત્ પ્રશ્નોના સમાલેનના ઉત્તરરૂપે રચાયેલા આ ગ્રંથેા હોવાનું સૂચવાય છે. આ પદ્ધતિના આશ્રય લઈ ને એટલે કે પ્રશ્નોત્તર પદ્ધતિથી ઉપનિષદ્ અને પુરાણેાનું સાહિત્ય રચાયું છે.
હેરોડોટસ, પશ્ચિમી વિચારસરણી અનુસાર, ઇતિહાસના પિતા ગણાય છે. એની કાર્ય પદ્ધતિમાં ક્રિયામાં ભાગ લેનાર લેક પાસેથી માહિતી મેળવવી અને મનુષ્યયત્ન અને કાર્ય કારણ ભાવથી તેનુ' આલેખન કરેલું હાઇ તે તેનું મુખ્ય ખળ ગણાય. અર્થાત્ કાર્ય પદ્ધતિમાં તેણે કરેલી મુસાફરીથી પ્રત્યક્ષ જોયેલી વસ્તુઓ તથા સાંભળેલી સ્થાઓના સમાવેશ છે. ભૂતકાળની હકીકતા મેળવવા માટે લિખિત સાધનોના અભાવે આ બને કાર્ય પદ્ધતિ વધુ સંભવિત જણાય છે. લિખિત સાધના હોય પણ તે તપાસવાની તાલીમ ન હાય કે જ્ઞાન નહાય તેા હેરડેટસની પદ્ધતિ કાર્યાન્વિત થઇ શકે.
અવલેાકન હેઠળના ગ્રંથના કર્તા અને સ ંપાદકશ્રી ઉભયે ઇતિહાસ-સંશાધનની તાલીમ પ્રાપ્ત કરી ન હાય તથા કર્તા વ્યવસાયે વૈદ્ય હાઇ અને સંપાદકશ્રી ધર્માંચા હોઇ તેમણે