________________
[<]
એમનું નિરૂપણ જોતાં, ખરેખર પ્રતીતિ થયા વિના રહેતી નથી કે શ્રી ફતેહુચંદ્રભાઇને બાલ્પકાળથી જ આ વિષયમાં જિજ્ઞાસા અને રસ હોવા જોઇએ. એ રસ, એમણે એમના વિશાળ વાંચનથી અને અંતરંગ પુરૂષા અને ભાવનાથી વધારે કેળવી સ્વ અને પરના લાભાર્થે ઉપયોગમાં મૂકી મધુરતમ બનાવ્યા છે. આ ભાવનામાં એમને સુંદર સફળતા મળી છે એમ નિઃસકાચ કહી શકાય. આ લેખા જ એ ભાવનાના દ્યોતક હાઈ એના પ્રતીકરૂપે જનતા સમક્ષ મૂકયા છે. જનતા એમાંથી રસાસ્વાદ લઇ જરૂર પેાતાનું જ્ઞાન વિશદ બનાવશે, એટલુંજ નહિ પણ પેાતાની તત્ત્વચિને પણ નિર્માંળતર અને સુદૃઢ કરી શકશે.
૩. સાધારણ રીતે દર્શન કે ધમ તત્ત્વની મીમાંસાના લેખોમાં એ પ્રકારની દૃષ્ટિ નજરે પડે છે. એક કેવળ તત્ત્વ નિરૂપતી અને બીજી તત્ત્વચિંતકની. તત્ત્વનિરૂપકની દૃષ્ટિમાં કેવળ પર પરાગત ચાલી આવતી અને તેથી તેને પોતે સાચી માની લીધેલી બાબતેનું નિરૂપણ હોય છે. ત્યારે તત્વચિંતકની દૃષ્ટિ પેાતાની સમક્ષ ઉપસ્થિત થયેલી બાબતે વિષે સ્વતંત્ર વિચારણા કરી તાત્ત્વિક વિધયાની છણાવટ કરે છે. અ બીજા પ્રકારની દૃષ્ટિમાં પરંપરાગત વિષયામાં ખરૂં મૂલ તત્ત્વ શું છે ? સમયના પ્રવાહમાં એમાં શું તણાઈ ગયું ? શું રહ્યું ? અને રહ્યું તેમાં શું ફેરફાર થયા ? અથવા કેટલા અન્ય ભાવે નિક્ષિપ્ત થયા અને તેથી મૂલ તત્ત્વમાં શું વિકૃતિ આવી ? આજે પ્રરૂપવામાં આવતી માન્યતામાં કેટલી અપેાક્તિ, અતિશયોક્તિ અથવા કલ્પિત ઉક્તિનું મિશ્રણ થયું અને સાચું તત્ત્વ શું હાઇ શકે ? એની વિશેષ પ્રકારે વિચારણા કરવામાં આવે છે. છતાંએ ભવભીરુતા હાય તા નામૂજ મતે વિવિત્। '' ની અદમ્ય ભાવના આવાં તત્ત્વચિંતનમાં હેાય છે અને તેથી સ્વકપાલ કલ્પિત બાબતેા ન આવી જાય એ માટે સતત જાગૃતિ રહે છે. શ્રી ફતેહુચંદ્રભાઇના લેખામાં આ બન્ને દિષ્ટ નજરે પડે છે. પરંતુ કાઈ કાઈક જગ્યાએ તત્ત્વનિરૂપણ તત્ત્વ પરંપરાગત છે માટે જ એનુ` સમર્થન કરવામાં આવ્યું હોય એવું
ઃઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org