________________
[ ૬ ]
નહીં બનતું હોય. આ પ્રમાણે શાસ્ત્રાભ્યાસી, લેખક અને વક્તા–તરીકે ફતેહુચંદ્રભાઈ જૈન સંધમાં ખૂબ જાણીતા છે. અગાઉ જણાવ્યું તે પ્રમાણે આપણા ફતેહચંદભાઈની શ્રુતજ્ઞાનની ઉપાસના ધણી આદરણીય છે, અને તેથી જ મુંબઈ જૈન ધાર્મિક શિક્ષણ સંસ્થાએ ના સંચાલનમાં તેમનું સ્થાન આગળ પડતું છે. કેટલીક વાર કેટલાક આત્માને શ્રુતજ્ઞાનની ઉપાસના તરફ આદર હાય છે, પણ ક્રિયાકાંડ તેમ જ તપશ્ચર્યાં તરક્ ઉપેક્ષાવૃત્તિ જોવાય છે જે કાઈ રીતે ઉચિત નથી. આપણા ફતેહચ - ભાઈને સત્તોતેર વર્ષોંની ઉમરે પણ તબીયત ખરાબર નહિ. છતાં પ . ષણ પર્વમાં હંમેશ-પ્રતિક્રમણાદિ ક્રિયાકાંડની આરાધના ઉપરાંત અઠ્ઠમના ત્તપ કરતાં મેં જાણ્યા ત્યારે જ્ઞાન-અને ક્રિયાનું સુભગ દૃષ્ટાંત મારી સામે ખડુ થયું અને મને ધણુાં ઘણા હ થયા. એમણે પેાતાના જીવનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સબંધમાં તન મન ધનથી અનેક શુભ કાર્યો કરેલાં છે.
અંતમાં શાસનદેવ ફતેહુચદ્રભાઇને તંદુરસ્તી સાથે દીર્ઘાયુષ્ય બક્ષે અને આપણા શ્રદ્દાસ પન્ન ઉત્તમ શ્રાવક ફતેહચંદ્રભાઇ, સર્વવિરતિના આદર્શને ધ્યેયરૂપે હૃદય સમક્ષ રાખી દેશવિરતિના પવિત્ર ધર્મમાં ક્રિનપ્રતિદિન પ્રગતિની સાધના કરી માનવ જીવનની ફતેહ પ્રાપ્ત કરવામાં સમર્થ અને–એ જ મારા હૈયાનાં માંગલ આશીવચન સાથે ધ લાભ
મુંબઈ વીસ, ૨૪૯૮ માગશર વદી ૧૦ સામવાર શ્રી પાર્શ્વનાથ જન્મ કલ્યાણક મંગલ તિથિ..
Jain Education International
આ. શ્રી વિજયધમસૂરિજી
For Private & Personal Use Only
www.jainelibrary.org