Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૯
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૨૦૦૦૦ શ્રમણીઓ હતી.૧૧ ત્રીસ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂરું કરીને તે મોક્ષ પામ્યા (૭ લાખ પૂર્વ રાજકુમાર તરીકે, ૨૧ લાખ પૂર્વ રાજા તરીકે અને એક લાખ પૂર્વ કેવલી તરીકે).૧૨૫ઉમાભ અને સુપ્પભ(૪) તેમનાં બીજાં નામો છે. તે તેમના
૧૩
૧૪
પૂર્વભવમાં ધમ્મમિત્ત હતા. ૧.આવિન.પૃ.૪, આનિ.૧૦૮૯, કલ્પ.૧૯૯, તીર્થો. ૩૧૯,૧૦૫૦, સ્થા. ૪૧૧.
૨.આનિ.૩૮૨-૮૭, સમ.૧૫૭,
તીર્થો. ૪૬૯. ૩.સમ.૧૦૩, આવનિ.૩૭૮,
તીર્થો. ૩૬૨. ૪.આવનિ.૩૭૬, તીર્થો. ૩૪૧. ૫.સમ.૧૫૭, આનિ.૨૨૪-૨૫,
તીર્થો. ૩૯૧.
પઉમપ્પહ (પદ્મપ્રભ) જુઓ પઉમપ્પભ.૧
૭. આવિન.૨૪૧-૨૫૪. ૮. સમ.૧૫૭, તીર્થો. ૪૦૫. ૯. સમ.૧૫૭, તીર્થો. ૪૪૫, ૪૬૧.
૧૨. આવિને.૩૦૨-૩૦૬.
૧૩. તીર્થો.૪૪૬, ૪૬૯, વિશેષા.૧૭૫૮, આનિ.૩૭૦.
૧૪. સમ.૧૫૭.
૬.આનિ.૩૨૩, ૩૨૭, સમ.૧૫૭. પઉમપ્પભા (પદ્મપ્રભા) જંબુસુદંસણા વૃક્ષની ઉત્તરપૂર્વમાં અને ભદ્દસાલવણની અંદરની બાજુ પચાસ યોજનના અંતરે આવેલાં ચાર નન્દા તળાવોમાંનું એક. તે એક કોસ લાંબુ, અડધો કોસ પહોળું અને પાંચસો ધનુષ ઊંડું છે. તેની મધ્યમાં મહેલ છે.
૧. જીવા.૧૫૨, જમ્મૂ.૯૦,૧૦૩.
૧૦. સમ.૧૫૭.
૧૧. આવિન.૨૫૬-૨૬૬, ૨૭૨-૩૦૫,
આવમ.પૃ.૨૦૬થી. તીર્થો. ૪૪૬ પ્રમાણે તેમને ૧૦૧ ગણધર હતા.
૧. સ્થા. ૪૧૧, સમ.૧૫૭, આવ.પૃ.૪, કલ્પ.૧૯૯.
૧. પઉમભદ્દ (પદ્મભદ્ર) રાજકુમાર સુકર્ણાનો પુત્ર અને રાજા સેણિઅ(૧)નો પૌત્ર. તેણે મહાવીર પાસે દીક્ષા લીધી, ચાર વર્ષના શ્રમણજીવન પછી મરીને બંભલોઅના સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે જન્મ લીધો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પ્રાપ્ત કરશે.૧ ૧. નિ૨.૨.૫.
૨. પઉમભદ્દ કપ્પવડિસિયાનું પાંચમું અધ્યયન.
૧. નિર.૨.૧.
Jain Education International
૧
૧. પઉમરહ(પદ્મરથ) ઉજ્જૈણી નગરીનો રાજા. તેમના પિતાનું નામ દેવલાસુય હતું.૧ ૧. આવચૂ.૨.પૃ.૨૦૩, આનિ.૧૩૦૪, આવહ.પૃ.૭૧૪.
૨. પઉમરહ મિહિલા નગરીના રાજા. તે પોતાની શ્રદ્ધામાં સાચા અને દૃઢ હતા.
૧. આવચૂ.૧.પૃ.૫૧૯, આવહ.પૃ.૩૯૧.
પઉમરુક્ષ્મ (પદ્મવૃક્ષ) પુક્ષ્મરવરદીવઢના પૂર્વ ભાગમાં આવેલું પવિત્ર વૃક્ષ.
For Private & Personal Use Only
www.jainelibrary.org