Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૦
પઉમ(૨) દેવનું વાસસ્થાન છે.
ર
૧. સ્થા. ૬૪૧.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. જીવા. ૧૭૬.
પઉમવšસઅ (પદ્માવતંસક) સોહમ્મ(૧) સ્વર્ગીય ક્ષેત્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. શાતા.૧૫૭.
પઉમસંડ (પદ્મખંડ) તે સ્થળ જ્યાં તિર્થંકર ચંદપ્પહ(૧)એ પોતાની પ્રથમ ભિક્ષા સ્વીકારી હતી.૧
૧. આનિ.૩૨૩, આવમ.પૃ.૨૨૭.
૧. પઉમસિરી (પદ્મશ્રી) દંતપુરના શેઠ ધણમિત્ત(૨)ની બે પત્નીઓમાંની એક. તેણે હાથીદાંતના મહેલના નિર્માણની હઠ લીધી હતી. તેની તે હઠને તેના પતિના મિત્ર દૃઢમિત્તે પૂરી કરી હતી.
૧. આવચૂ.૨.પૃ.૧૫૪, આવનિ.૧૨૭૫, નિશીયૂ.૪.પૃ.૩૬૧, વ્યવમ.૩.પૃ.૧૭. ૨. પઉમસિરી વિદ્યાધર મહરહ(૩)ની પુત્રી અને ચક્કવટ્ટિ સુભૂમ(૧)ની પત્ની.
૧. આવચૂ.૧.પૃ.૨૧, સમ.૧૫૮.
૧. પઉમસેણ (પદ્મસેન) મહાકણ્ડનો પુત્ર અને સેણિઅ(૧) રાજાનો પૌત્ર. તેણે તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તે ત્રણ વર્ષનું શ્રામણ્ય પાળી મરીને લંતગ સ્વર્ગીય ક્ષેત્રમાં દેવ તરીકે જન્મ્યા. તે મહાવિદેહ ક્ષેત્રમાં એક ભવ વધુ કરીને ત્યાં જ મોક્ષ પામશે.૧
૧. નિર.૨.૬.
૨. પઉમસેણ કપ્પવડિસિયાનું છઠ્ઠું અધ્યયન.
૧. નિર.૨.૧.
૧. પઉમા(પદ્મા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું પહેલું અધ્યયન.૧
૧. શાતા.૧૫૭.
૨. પઉમા ચૌદમા તિર્થંકર અહંતની મુખ્ય શિષ્યા.
૧. તીર્થો. ૪૬૦, સમવાયાંગ(૧૫૭)નો ‘પઢમ’ પાઠ ખોટો છે.
Jain Education International
૧
૩. પર્લમા સક્ક(૩)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક.
૧. ભગ. ૪૦૬, શાતા.૧૫૭, સ્થા. ૬૧૨,
૪. પઉમા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું તેરમું અધ્યયન.
૧. શાતા.૧૫૩.
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org