________________
જૈનાચાર્યોએ બૌદ્ધોનું ખંડન કરતા કહ્યું છે કે જેઓ ગામ વગેરેનો પરિગ્રહ લઈને બેઠા છે એમને શુદ્ધ ધ્યાન ન જ થઈ શકે
सुद्धं झाणं कओ तेसिं ?
ન્યાય તો બૌદ્ધ કે જૈન બંને પક્ષે સમાન જ છે. નૈચયિક દૃષ્ટિએ તો પરિગ્રહી જૈનશ્રમણત્વ જ ગુમાવી દે છે. પરિગ્રહના પાપે શુભધ્યાનથી વંચિત થઈને જીવ અટકી નથી જતો, અશુભધ્યાનનું ભાજન પણ થાય છે.
asहः कषायकलिकर्मनिबन्धभाजनं,
स्युः पुस्तकादिभिरपीहितधर्मसाधनैः । तेषां रसायनवरैरपि सर्पदामयै
રાત્તાંત્મનાં ગવદ્ભુતેઃ સુવન્નુ હિં મવેત્ ? । રદ્દા
પોતાને ઈષ્ટ ધર્મના સાધન એવા પુસ્તક વગેરેથી પણ જેઓ પાપ, કષાય, કલહ અને ચીકણા કર્મબંધના ભાજન બને છે, તેમને તો ઉત્તમ રસાયણોથી ય રોગો વધે છે. એ દુઃખી જીવોના રોગોને નષ્ટ કરવાથી સુખકારક શું બની શકે ?
એક માણસના ઘરમાં આગ લાગી ગઈ. બિચારો હાંફળો ફાળો બનીને દોડયો. ઘરની બાજુમાં જ તળાવ હતું. બાલદીઓ ભરી ભરીને પાણી નાંખવા લાગ્યો. પણ આ શું જેમ જેમ પાણી નાખે, એમ એમ આગ વધુ ને વધુ વકરતી જાય છે. બિચારાએ કેટલી ય બાલદીઓ ભરીને પાણી છાંટયુ. આખું ઘર ભડકે બળવા લાગ્યું. પેલો પાણી છાંટતો જ રહ્યો. આગની જ્વાળાઓ આસમાનને આંબવા લાગી. છેવટે બધું બળીને ખાખ થઈ ગયું. માણસને એ સમજાતું ન હતું કે જો પાણીથી ય આગ વધે, તો એ આગ બુઝાય શી રીતે ?
( ૯૨ )